ગાંધીનગર: પાલનપુરમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પાલનપુરમાં 4.27 કલાકે 20 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યા છે તે શોધવા માટે આપત્તિ વ્યવસ્થાપન કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Advertisement
Advertisement
Advertisement