Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દીવ-ઘોઘલા બીચ ઉપર દારૂના નશા માં કાર ચાલકે સર્જ્યો અકસ્માત

દીવ-ઘોઘલા બીચ ઉપર દારૂના નશા માં કાર ચાલકે સર્જ્યો અકસ્માત

0
1

દીવ ઘોઘલા બીચ ઉપર રાત્રિના ફોરવીલર ગાડીનુ અકસ્માત થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

દીવમાં અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. દીવમાં દારૂબંધી ના હોવાને કારણે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મુલાકાત લેતા હોય છે. ગુજરાત તરફથી આવતા પર્યટકો અહીં પોતાની ગાડી બેફામ ચલાવતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અહીં દારૂની છૂટ હોવાને કારણે ડ્રિંક કરીને ડ્રાઇવીંગ કરતા હોય છે ક્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને પણ ભોગવવાનો વારો આવે છે અને ત્યાં રહેતા લોકોનું ઘણી વખત અકસ્માત મા પોતાના હાથ-પગ અને ઘણી જાઓ થવા પામી છે જ્યારે આજે

દીવ ઘોઘલા બીચ પર રાત્રીના સાડા બાર કલાકે ફોરવીલર ચાલક દ્વારા બ્રજના ઢોરા ઉપર રેલિંગ તોડી અકસ્માત સર્જાયો પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા ફોરવ્હીલર ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટેલા પી.એસ.આઇ પુનિતમીનાએ ક્રેઇન મંગાવી અને ક્રેનની મદદથી Gj,0,3 FD 1897, ગાડી બહાર કાઢી આ ગાડી માં કેટલા લોકો બેસેલા હતા અકસ્માત સર્જાયા નું કારણ શું છે જે પી એસ આઈ પુનિત મીના માર્ગદર્શનમાં હેડ કોસ્ટેબલ મગન મકવાણા તપાસ કરી રહેલ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat