40 હજાર કરોડ રૂપિયા બચાવવા ફડણવીસ બન્યા 80 કલાકના મુખ્યમંત્રી: BJP સાંસદ

નવી દિલ્હી/મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં ભાજપે ફડણવીસને 40 હજાર કરોડ રૂપિયાનું ફંડ બચાવવા માટે મુખ્યમંત્રી બનાવીને નાટક કર્યું હતું. અનંતકુમાર હેગડેએ જણાવ્યું કે, તમે સૌ કોઈ જાણો છો કે, મહારાષ્ટ્રમાં અમારા માણસ (દેવેન્દ્ર ફડણવીસ) 80 કલાક માટે મુખ્યમંત્રી બન્યા અને પછી રાજીનામું … Continue reading 40 હજાર કરોડ રૂપિયા બચાવવા ફડણવીસ બન્યા 80 કલાકના મુખ્યમંત્રી: BJP સાંસદ