ગણતંત્ર દિવસના દિવસે દિલ્હીમાં ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલી પર ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે દિલ્હી પોલીસના સંયુક્ત સીપી (ઉત્તરી રેન્જ) એસ.એન. યાદવ સિંધુ સરહદે પહોંચ્યા છે.
દિલ્હી પોલીસ ઈચ્છે છે કે, ખેડૂતોની પરે દિલ્હી બહાર જ થાય જ્યારે ખેડૂત સંગઠન દિલ્હીમાં પરેડ નિકાળવા માટે જીદ્દે ચડ્યા છે.
આનાથી પહેલા આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડ પર પ્રતિબંધ લગાવવાથી ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતુ કે, દિલ્હીમાં કોને આવવા દેવા અને કોને નહીં, તે સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલો છે અને તેનો નિર્ણય પોલીસે કરવાનો છે.
Delhi: Delhi Police Joint CP SS Yadav arrives at Mantram Resort near Singhu border for a meeting with farmers on their Republic Day tractor rally https://t.co/jUXvDd9Tyr pic.twitter.com/CiFwzoRUbK
— ANI (@ANI) January 21, 2021