કોરોના જ્યારથી આવ્યો ત્યારથી એટલે કે પહેલી કોરોના ની લહેર થી અમદાવાદ કોરોનાનું એપીસેન્ટર જ માનવામાં આવી રહ્યું છે. કોરોના ની બીજી લહેર માં પણ સૌથી વધુ કેસ અમદાવાદમાં જ નોંધાઇ રહ્યા હતા ત્યારે કોરોના ની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે ગુજરાતની અંદર 500 ની અંદર કોરોના કેસો સામે આવી રહ્યા છે પરંતુ અમદાવાદમાં તેમાંથી પણ 60 ટકા કેસો અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે.
એટલે કે કેસનો આંકડો તમામ શહેરોની અંદર ડબલ ડિજિટ માં નોંધાઈ રહ્યો છે પરંતુ એક અમદાવાદમાં જ ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયેલા 486 કેસોમાંથી હજુ પણ 192 કેસો નોધાયા છે.
તેમાં પણ એક દર્દીનું મૃત્યુ આજે કોરોના ના કારણે નોંધાયું હતું. છેલ્લા કેટલાક દિવસથી ત્રણ ની આજુબાજુ દરરોજ દર્દીઓના મોત થઈ રહ્યા છે રાજ્યમાં નોંધાતા મોતના આંકડા સામે એવરેસ્ટ 30% આંકડાઓ અમદાવાદમાં કોરોના મોત નોંધાઈ રહ્યા છે. જો કે આજે એક જ મૃત્યુ નોંધાયું છે.
જાન્યુઆરી 10 તારીખ બાદ જે રીતે વધતા કોરોના કેસો જોવા મળ્યા હતા. તેના કારણે સૌ કોઈને ચિંતા વધી હતી પરંતુ ઘટાડા સાથે કેસો અને મૃત્યુ આંક નોંધાઈ રહ્યા છે. જેથી રાહત અનુભવાઇ રહી છે.
નો અંક બિલકુલ પછહવે અમદાવાદે લીધી રાહતની દમ: અમદાવાદમાં કોરોના કેસો 50 દિવસની સરખામણીએ 300ની અંદર
અમદાવાદમાં કેસો છેલ્લા બે મહિનાની સરખામણીએ નોધાઇ રહ્યા છે. બીજી લહેર બાદની નોર્મલ સ્થિતિ જોવા મળતા અમદાવાદીઓએ પણ રાહતનો દમ લીધો. છે. સિવિલમાં મ્યુકોર ના દર્દીઓ આવી રહ્યા છે. 16 દર્દીઓને મ્યૂકોર સર્જરીની જરૂર છે.
છેલ્લા 24 કલાકમાં 25એ કેસો શહેરમાં નોંધાયા છે. 03 દર્દીઓના મૃત્યુ નોંધાયું છે 50 દિવસની સરખામણીએ આ આંક જોવા મળ્યો છે. ઉપરાંત ગઈ કાલ કરતા 40 જેવા કેસો ઘટ્યા છે. 725 દર્દીઓ સાજા થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી. કેસોની સામે 3 ગણા દર્દીઓ સાજા થઇ રહ્યા છે.
21 દિવસમાં શહેરમાં 93 જેટલા દર્દીઓના મૃત્યુ નોધાયા છે. આટલા બધા મૃત્યુ એક ચિંતા સમાન પણ છે પરંતુ હવે આ મૃત્યુ દર પણ ઘટતો જોવા મળ્યો છે. જો કે જાન્યુઆરીની શરૂઆતમાં 2 હજાર કેસો સામે આટલા મૃત્યુ નિધતા હતા પરંતુ તેમાં અત્યારે 250 3 દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે.
અમદાવાદમાં કોરોના કેસો ફરી ઘટ્યા છે ડિસેમ્બર મહિનાની જેમ કેસો જોવા મળી રહ્યા છે. કેમ કે આ પહેલા ડિસેમ્બરમાં આ પ્રકારે કેસો જોવા મળ્યા હતા. અમદાવાદમાં કોરોના કેસો સતત ઘટી રહ્યા છે