Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > COVID-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7,606 નવા કેસ, 34 દર્દીઓના મોત

COVID-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7,606 નવા કેસ, 34 દર્દીઓના મોત

0
5

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગઇકાલે ગુજરાતમાં 9 હજારની નજીક કેસ નોંધાયા હતા. ત્યારે આજે તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7,606 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 34 દર્દીઓને કોરોના ભરખી ગયો છે.

રાજ્યમાં વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં કોરોના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3118 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 1127, રાજકોટ કોર્પોરેશનમાં 238, ગાંધીનગર કોર્પોરેશનમાં 354, સુરત કોર્પોરેશનમાં 227, વડોદરામાં 286, કચ્છમાં 111, રાજકોટમાં 172, પાટણમાં 128, મહેસાણામાં 230, સુરતમાં 162, જામનગર કોર્પોરેશનમાં 49, ગાંધીનગરમાં 171, બનાસકાંઠા 149, ભરૂચમાં 116 કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત આણાંદ 151,બનાસકાાંઠા 149, પાટણ 128, ખેડા 123, ભરૂચ 116, કચ્છ 111, સાબરકાાંઠા 67, ભાવનગર કોર્પોરેશન 65, નવસારી 55, મોરબી 53, તાપી 53, જામનગર કોર્પોરેશન 49, અમદાવાદ 47, વલસાડ 47, સુરેન્દ્રનગર 42, પંચમહાલ 41, અમરેલી 30, દાહોદ 27, દેવભૂમિ દ્વારકા 19, ભાવનગર 18, અરવલ્લી 17, ડાંગ 17, જુનાગઢ કોર્પોરેશન 16, મહીસાગર 14, જામનગર 13, જુનાગઢ 13, છોટા ઉદેપુર 11, પોરબંદર 10, ગીર સોમનાથ 09, નર્મદા 6, બોટાદ 4 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યારેના એક્ટીવ કેસોની વાત કરીએ તો કુલ 63564 એક્ટીવ કેસ છે જેમાંથી 266 દર્દીઓ વેન્ટીલેટર જ્યારે 63298 સ્ટેબલ દર્દીઓ છે. અત્યાર સુધીમાં કુલ 1111394 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 10579 દર્દીઓના મોત નીપજ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat