અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાનો શિકાર, ઈન્ડિયા કોલોનીનાં યશવંત યોગીનો રિપોર્ટ પોઝિટિવ

સમગ્ર રાજ્યમાં હાલ દિવસે ને દિવસે વધુ ને વધુ કોરોનાનાં કેસ વધતા જાય છે ત્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં વધતા જોવા મળી રહ્યાં છે. ત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા અમદાવાદમાં 10 હજાર નજીક પહોંચી ગઈ છે. ત્યારે હવે રાજ્યમાં ધીરે-ધીરે કોરોના વોરિયર્સ એટલે કે જેમાં પોલીસ, ડૉક્ટર તથા અન્ય સેવાપ્રવૃત્તિ કરનારા … Continue reading અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાનો શિકાર, ઈન્ડિયા કોલોનીનાં યશવંત યોગીનો રિપોર્ટ પોઝિટિવ