Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયમાં કોરોનાનો આતંક, છેલ્લા 24 કલાકમાં 620 કેસ નોંધાયા

રાજયમાં કોરોનાનો આતંક, છેલ્લા 24 કલાકમાં 620 કેસ નોંધાયા

0
277

ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સતત કોરોના કેસો 600થી પણ વધારે નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે અનલોક 2ની પણ જાહેરાત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 620 કેસો નોંધાયા હતા. જ્યારે 20 દર્દીઓનાં મોત નિપજ્યા હતા અને 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 32643 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1848 અને ડિસ્ચાર્જનો કુલ આંક 23670 પર પહોંચ્યો છે. 

અમદાવાદ બાદ હવે કોરોનાનો કહેર સુરતમાં જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ કરતાં સુરતમાં કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. તો આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે સુરતની મુલાકાત લીધી હતી. અને સુરતમાં કેસોને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે ચર્ચા પણ કરી હતી. જ્યારે બીજી બાજુ આજે અમદાવાદમાં કોરોના કેસોનો 200ની અંદર નોંધાયા હતા. 

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસ

જિલ્લા

પોઝિટિવ કેસ

સુરત 199
અમદાવાદ 197
વડોદરા 52
વલસાડ 20
જામનગર 18
ગાંધીનગર 16
આણંદ 14
પાટણ 11
કચ્છ 9
ભાવનગર 8
ભરૂચ 8
જૂનાગઢ 8
મહેસાણા 7
રાજકોટ 6
ખેડા 6
અરવલ્લી 5
પંચમહાલ 5
બોટાદ 4
સાબરકાંઠા 4
સુરેન્દ્રનગર 4
ગીર સોમનાથ 3
પોરબંદર 3
અમરેલી 3
મહીસાગર 2
નવસારી 2
મોરબી 2
બનાસકાંઠા 1
નર્મદા 1
દેવભૂમિ દ્વારકા 1
અન્ય રાજ્ય 1

જિલ્લાવાર કોરોના કેસની સ્થિતિ

જિલ્લા

કુલ

સાજા થયા

મૃત્યુ

એક્ટિવ કેસ

અમદાવાદ 20913 15966 1441 3506
સુરત 4829 3300 158 1371
વડોદરા 2267 1570 49 648
ગાંધીનગર 654 475 31 148
ભાવનગર 261 150 13 98
બનાસકાંઠા 178 156 10 12
આણંદ 222 184 13 25
રાજકોટ 269 132 7 130
અરવલ્લી 207 166 18 23
મહેસાણા 276 140 11 125
પંચમહાલ 178 134 15 29
બોટાદ 90 65 3 22
મહીસાગર 137 114 2 21
ખેડા 158 115 6 37
પાટણ 205 112 16 77
જામનગર 216 107 4 105
ભરૂચ 228 106 9 113
સાબરકાંઠા 174 115 8 51
ગીર સોમનાથ 76 47 1 28
દાહોદ 59 43 0 16
છોટા ઉદેપુર 55 36 2 17
કચ્છ 162 93 5 64
નર્મદા 90 37 0 53
દેવભૂમિ દ્વારકા 23 17 1 5
વલસાડ 150 54 3 93
નવસારી 97 45 2 50
જૂનાગઢ 101 49 3 49
પોરબંદર 19 10 2 7
સુરેન્દ્રનગર 142 71 7 64
મોરબી 22 10 1 11
તાપી 8 6 0 2
ડાંગ 4 4 0 0
અમરેલી 85 33 6 46
અન્ય રાજ્ય 88 8 1 79

TOTAL

32643

23670

1848

7125