ગુજરાત: કોરોનાથી 50% મરણ માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાથી 351 મોત માત્ર શહેરના અસારવા વિસ્તારમાં આવેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ થયા છે. અમદાવાદમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સારવાર કરનારી અન્ય સરકારી હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં છે. અસારવામાં આવેલી આ મુખ્ય સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે. અહીં કોરોનાના દર્દીઓની સારવાર માટે 1200 બેડ … Continue reading ગુજરાત: કોરોનાથી 50% મરણ માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં