ભીમ અને મીમના શિકંજામાં મેવાણી! હાથમાંથી વડગામ જશે કે જિજ્ઞેશ વડગામથી જશે?

તુંવર મુજાહિદ, ગુજરાત એક્સક્લૂઝિવ: 26 સપ્ટેમ્બરે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાત લેવાના છે. શક્યતા નહિંવત છતાંય એવા પણ તર્ક-વિતર્ક છે કે દિવાળી પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત પહેલા બધા જ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીઓમાં છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને એમઆઈએમની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. તેવી પરિસ્થિતિમાં … Continue reading ભીમ અને મીમના શિકંજામાં મેવાણી! હાથમાંથી વડગામ જશે કે જિજ્ઞેશ વડગામથી જશે?