‘જ્યારે ચીન ભારતમાં ગામ વસાવે છે, તો અહીં ફળનું નામ બદલી દેવામાં આવે છે’ CM Rupani Kamalam Fruit
અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાઇનીઝ ફળનું નામકરણ કર્યું છે. હવેથી આ ફળ કમલમ તરીકે ઓળખાશે. તેના નામકરણ પાછળનું કારણ તેનું આકાર છે. ફળનું નામકરણ પછી સોશિયલ મીડિયા પર મીમ્સનું વાવાઝોડું પ્રસરી જવા પામ્યું છે. આ સંબંધમાં મીમર્સ તરહ તરહના ફોટા-ક્વોટ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. CM Rupani Kamalam Fruit
ફળના નામકરણ પર એક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે ચીન જ્યારે 40 જવાનોને મારે છે અને જમીન પર કબ્જો કરી લે છે તો અહીં એપ બનાવવામાં આવે છે. જ્યારે ચીન ભારતમાં ગામ વસાવે છે, તો અહીં ફળનું નામ બદલી દેવામાં આવે છે. CM Rupani Kamalam Fruit
Modi: can I come to China?no ones inviting me due to the pandemic.
Xi: sure you pick which house you want to stay in you can just road trip.
Modiji: want some kamalam
Xi: you're in China just call it dragon fruit and give some to Jack ma he's hiding there. #dragonfruit #jackma pic.twitter.com/ELPeV5Eppr— RJK (@Roshan89) January 20, 2021
હકીકતમાં ગલવાનમાં ચીન અને ભારતના તણાવ પછી જ મોદી સરકારે દેશમાં ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ તાજેતરના રિપોર્ટ મુજબ અરુણાચલ પ્રદેશમાં ચીને સરહદ પાસે ચાર કિલોમિટર અંદર એક ગામ વસાવ્યું છે. તેને લઇ વિપક્ષ હુમલાવર છે અને આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રૂટનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે.
વિજય રૂપાણીએ ફળનું નામ બદલવાનો નિર્ણય કરતા જણાવ્યું હતુ કે આ ફળ કેક્ટસ પર ઉગે છે. તેનું નામ ઠીક નથી, તેથી તેને બદલી દેવુ ઠીક છે. આ ફળ બહારથી કમળ જેવું દેખાય છે, તેથી તેનું નામ કમલમ હશે. તેમણે વધુમાં જણાવ્યું કે તેનાથી રાજકારણનો કોઇ સંબંધ નથી. ભારતમાં આ ફળ મુખ્ય રીતે દક્ષિણ અમેરિકામાંથી આયાત કરવામાં આવે છે. CM Rupani Kamalam Fruit
આ પણ વાંચો: પરેશ ધાનાણીનો નીતિન પટેલને પત્ર, ‘આરોગ્ય કર્મચારી સામે કાર્યવાહીની વાત શરમજનક’
હવે ભારતમાં પણ ઘણા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મનકી બાત કાર્યક્રમમાં એક ખેડૂતનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ સબરવાલ નામના એક શખ્સે ટ્વીટ પર ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કરી દેવામાં આવ્યું. અને તેની સાથે જ એ તમામ ફળોને કડક સંદેશ આપવામાં આવ્યો છે, જે ભારત સાથે ટકરાર કરવા માંગે છે. ડ્રેગન ફ્રૂટને પિટાયા, પિટાહાયા પણ કહેવાય છે. તેની ખેતી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, વિયતનામમાં કરવામાં આવે છે. અમેરિકામાં તેને પિટાયા કહેવામાં આવે છે. બીજી ઘણી જગ્યાએ ફળને સ્ટ્રોબેરી પીયર પણ કહે છે. CM Rupani Kamalam Fruit
#SanskariFruitSabzi #VijayRupani #dragonfruit
Meanwhile Actual Kamal 👇🏼 🥺 pic.twitter.com/NZFm5tlTIf— Priyanshi (Naam hi kaafi Hai) 😉 (@y_priyanshi) January 20, 2021
Unhappy fruit right now#dragonfruit pic.twitter.com/2hNeynx1Im
— Naaz (@Naazishnaaz) January 20, 2021
#dragonfruit #BJP #VijayRupani
My #cartoon for @firstpost
Telegram: https://t.co/0zuidd6Oiw
FirstCut: https://t.co/d7EQajd4JI
All My Cartoons: https://t.co/P3V4zoI8mw
Support: https://t.co/C29IejS4Ja pic.twitter.com/r5KuCxho1x— MANJUL (@MANJULtoons) January 20, 2021
Priorities of a Chief Minister are set! He is doing a top notch job!
Ofcourse we are not satisfied renaming just the cities, we have to do something about the fruits and vegetables…Btw farmers are still on the borders of Delhi,eh? Just checking…. #dragonfruit https://t.co/SY30aNPVc6
— Purva Chitnis (@ChitnisPurva) January 20, 2021
Daenerys Targaryen, Mother of #Kamalam(s)#dragonfruit #Kamalam @ritenalwyschill @Extra_anxiety pic.twitter.com/Sj4oNwNce8
— Panch Mukesh (@panchmukesh) January 20, 2021
Announcement of Gujarat CM @vijayrupanibjp
#dragonfruit will now be called #kamalam
Just to punish #China 😁😄😂😃#Kamalam pic.twitter.com/011k5mDhMn
— Raman Sharma (@sarvmanglamcom) January 20, 2021