વરસાદ ખેચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા.30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી છોડવા મુખ્યમંત્રીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી છે.
Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: CM રૂપાણીનો ખેડૂતોના વ્યાપક હિતમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય