Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > CBSE 10th Result: આજે જાહેર થશે નહીં CBSE ધોરણ-10નું પરિણામ

CBSE 10th Result: આજે જાહેર થશે નહીં CBSE ધોરણ-10નું પરિણામ

0
103

વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 10 ના પરિણામ માટે વધુ રાહ જોવી પડશે. તાજેતરની સત્તાવાર માહિતી અનુસાર, 10 મા પરિણામ આજે એટલે કે 02 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે નહીં. જો કે, બોર્ડ દ્વારા 10મા પરિણામની તારીખ અને સમય ટૂંક સમયમાં જાહેર કરી શકાય છે.

જે વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ 10 ની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી તેઓ પરિણામ જાહેર થયા પછી cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકશે. તમને જણાવી દઈએ કે બોર્ડ દ્વારા પરિણામની જાહેરાત કરવાની સાથે જસત્તાવાર વેબસાઇટ પર લિંક એક્ટિવ થઇ જશે.જ્યાં વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર દ્વારા પરિણામ ચકાસી શકશે.

કોરોના સંકટ વચ્ચે આ વર્ષે પરીક્ષાઓ લેવામાં આવી ન હતી અને માર્કિંગ ફોર્મ્યુલાના આધારે પરિણામો તૈયાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કે બોર્ડ દ્વારા CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર પરિણામ જાહેર કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat