Gujarat Exclusive > યુથ

યુથ

નાના પાટેકરને મીટૂ મામલે ક્લિનચીટ, તનુશ્રીએ લગાવ્યા હતા આરોપ

તનુશ્રી દત્તાએ ગત વર્ષે એક્ટર નાના પાટેકર વિરૂધ છેડતીનો આરોપ લગાવતા બોલિવૂડમાં મીટૂ(Metoo) અભિયાનની શરૂઆત થઈ હતી. આ મામલો મુંબઈ પોલીસ સુધી પહોચ્યો...

એક્શન અને રોમાંચથી ભરપુર ફિલ્મ Saaho Teaser Release

‘બાહુબલી’ એક્ટર પ્રભાસ (Prabhas) પોતાની આગામી બોલીવુડ ફિલ્મ ‘સાહો’ (Saaho) દ્વારા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા જઈ રહ્યા છે. ‘બાહુબલી’ સુપરહિટ થયા...

વર્લ્ડકપ 2019: વરસાદમાં ધોવાઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ મેચ

ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં ક્રિકેટ વર્લ્ડકપ રમાઇ રહ્યો છે. 2019ના વર્લ્ડકપમાં 3 મેચ વરસાદમાં ધોવાઇ ગઇ છે. ભારત ત્રીજા મુકાબલામાં...

અમિતાભની દરિયાદિલી…બિહારના 2100 ખેડૂતોનું દેવું ચૂકવ્યું

બહાદુર જવાનો. જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું, તેમના પરિવાર અને પત્નીઓને આર્થિક મદદ. સાચા શહીદ. અગાઉ અમિતાભ બચ્ચને મહારાષ્ટ્રના 350...

વિરાટ કોહલી કમાણી મામલે નંબર-1, ફોર્બ્સની અમીર ખેલાડીઓની યાદીમાં એકમાત્ર ક્રિકેટર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની ખેલ દીલીથી દુનિયામાં પ્રખ્યાત છે. વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં એક ગણવામા આવે છે....

અમિતાભ બાદ અદનાન સામીનું ટ્વીટર એકાઉન્ટ હેક

બોલીવુડના શહેનશાહ અમિતાભનું ટ્વીટર એકાઉન્ટ હેક થયા બાગ હવે ગાયક અદનાન સામીના ટ્વીટર એકાઉન્ટને હેક કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે....

અમેરિકામાં ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન, બેસ્ટ એક્ટરનો એવોર્ડ મલ્હારને

વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની બીજી આવૃત્તિનું આયોજન 7 , 8 અને 9 જૂનના રોજ AMC 30, ઓરેન્જ, લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. આ...

ભારતને મોટો ફટકો, ઈજાગ્રસ્ત શિખર ધવન વિશ્વકપમાંથી બહાર

ઓસ્ટ્રેલિયન બોલર નેથન કોલ્ટર નાઈલનો (Nathan Coulter-Nile) એક બોલ ધવનના અંગૂઠા પર વાગ્યો હતો. પોતાની ઈનિંગ્સ બાદ શિખર ધવન ડ્રેસિંગ રૂમમાં જ બેસી રહ્યા હતા અને...

સાઈબર ક્રાઈમ: અમિતાભ બચ્ચનની ટ્વીટર એકાઉન્ટના DPમાં ઈમરાન ખાનનો ફોટો

બોલીવુડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયો છે. હેકરોએ અમિતાભ બચ્ચનના પ્રોફાઈલ ફોટો બદલીને તેની જગ્યાએ પાકિસ્તાનના...

બુમરાહની ઘાતક બૉલિંગના ભયથી બેટ પર ચિપ લગાવવા મજબૂર બન્યો આ બેટ્સમેન

બુમરાહની યૉર્કરનો સામનો કરવા માટે બેટની મહત્તમ ગતિ કેટલી હોવી જોઈએ. ઉપલબ્ધ આંકડા અનુસાર, બેટની ગતિ 70 થી 75 કિમી હોવી જોઈએ, જ્યારે વૉર્નર પોતાના...

2011 વિશ્વકપના હીરો યુવરાજ સિંહનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ

વિશ્વકપ બાદ યુવરાજ કેન્સરની સારવાર માટે લાંબો સમય અમેરિકામાં રહ્યા. કેન્સરમાંથી સ્વસ્થ થયા બાદ યુવરાજને રાષ્ટ્રીય ટીમમાં વાપસી તો કરી, પરંતુ...

‘એકલા ચાલો રે…’ ગુજરાતી નાટકનો અનોખો પ્રયોગ

ગુજરાતી નાટકની વાત આવે, તો સૌ પ્રથમ આપણને કોમેડી નાટકો જ યાદ આવે. જો કે ગંભીર પ્રકારના નાટકો પણ ઊંચી કક્ષાના બન્યા જ છે. આજે અમે તમને આવા જ એક નાટક...