Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ

લાઈફ સ્ટાઇલ

NASAએ અંતરિક્ષમાં ઉગાડી શાકભાજી, જુઓ તસવીરો

ધરતી ઉપરાંત હવે અંતરિક્ષમાં પણ શાકભાજી ઉગાવવામાં આવવા લાગી છે. અમેરિકન અંતરિક્ષ એજેન્સી નાસા (NASA – National Aeronautics and Space Administration)ના...

શું તમે ઘડી રહ્યાં છો ટ્રાવેલિંગનો પ્લાન? તો આ રહી ઉનાળા વેકેશન માટેની સૌથી બેસ્ટ જગ્યા

શું તમે આ ઉનાળામાં ક્યાંય ફરવાનો પ્લાન કરી રહ્યાં છો. તો એક વાર અહીંનો પ્લાનિંગ જરૂર કરજો. જો તમે તમારા ક્યાંય ઠંડા અને પહાડી વિસ્તારમાં ફરવાનું...

શું આપ જાણો છો કે આપનાં મનમાં બદલો લેવાની ભાવના પાછળ ‘લવ હોર્મોન’ છે જવાબદાર

બેઇજિંગઃ શું આપે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઇ આપ પર હુમલો કરે છે અથવા તો આપને દુઃખ થાય એવી જો વાત કરે છે તો અચાનક એવું તે શું થઇ જાય છે કે...

IRCTC લઇને આવ્યું આકર્ષક ટૂર પેકેજ, નિહાળો દાર્જિલિંગનાં રમણીય દ્રશ્યો માત્ર આટલાં રૂપિયામાં

IRCTC દાર્જિલિંગ ફરવા માટે એક ખાસ ટૂર પેકેજનું આયોજન લઇને આવ્યું છે. 6 દિવસ અને 5 રાતનાં આ ટૂર પેકેજમાં મુસાફરોને દાર્જિંલિંગના સુંદર દ્રશ્યોને...

ટુરિસ્ટ ડેસ્ટીનેશનમાં અવ્વલ નંબરે ભારતનું આ પિકનિક પ્લેસ, જાણો શું છે જોવાલાયક?

કેરળનાં સૌથી મહત્ત્વપૂર્ણ શહેરોમાં એક કોચ્ચી હાલમાં દુનિયાભરનાં પર્યટકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. યાત્રાની ઓનલાઇન જાણકારી...

ભારતીયો માટે ભૂતાન જવું બનશે મોંઘુ, બંધ કરી દીધી દેશમાં ફ્રી એન્ટ્રી

નવી દિલ્હી: ભારતીય પ્રવાસીઓ માટે ભૂતાન પહેલાથી જ મનપસંદ સ્થળ રહ્યું છે. ભૂતાન હંમેશા પોતાની સુંદરતાથી પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ વાત છે કે, ભૂતાન...

Telegramના CEOનું WhatsApp પર મોટું નિવેદન, ખૂબ જોખમી છે આ એપ

મેસેજિંગ એપ ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવ (Pavel Durov)એ વ્હોટ્સએપ પર મોટું નિવેદન આપતા તેને ખતરનાક એપ્લિકેશન ગણાવી છે. તેમણે WhatsAppની જગ્યાએ લોકોને Telegramનો...

લક્ઝરી કારના શૌખીન છે રતન ટાટા, જીવે છે વૈભવી લાઇફ

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ટાઇકોન મુંબઈ 2020 લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા...

લો..બોલો! અહીં અનેક પુરૂષો સાથે સેક્સ માણીને યુવતીઓ પસંદ કરે છે પોતાનો પતિ

લગ્નને લઈને સમગ્ર વિશ્વમાં અજીબોગરીબ પ્રથાઓ અમલમાં છે. કંઈક એવી વાતો પણ સાંભળવામાં આવે છે, જે આપણને થોડીક ક્ષણો માટે ચોંકાવી દે છે. આજે અમે તમને...

કાઈલી જેનર પોતાના કૉસ્મેટિક બિઝનેસની 51% ભાગીદારી વેચશે

સોશિયલ મીડિયા સેલિબ્રેટી અને રિયલિટી ટીવી સ્ટાર કાઈલી જેનર પોતાની કૉસ્મેટિક કંપનીની 51 ટકા ભાગીદારી વેચવા જઈ રહી છે. 22 વર્ષની કાઈલી પોતાની કંપની...

OMG! ના પીરિયડ બંધ, ના બેબી બમ્પ…તો પછી કેવી રીતે મૉડલે બાળકીને આપ્યો જન્મ?

શું કોઈ મહિલા પ્રેગ્નેન્સીનો અનુભવ કર્યા વિના બાળકને જન્મ આપી શકે છે? તમને સાંભળીને થોડી નવાઈ લાગશે, પરંતુ એક મહિલા સાથે કંઈક આવું જ થયું છે....

દીપક ચહરની સિદ્ધિ, ત્રણ દિવસમાં બીજી વખત ઝડપી હેટ્રિક

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે ત્રણ દિવસની અંદર બીજી વખત ટી-20 હેટ્રિક ઝડપી છે. સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં રાજસ્થાન માટે રમતા...