Gujarat Exclusive > યુથ

યુથ

Hyundai Venueથી લઈને CRETA સુધી દરેક કાર થશે મોંઘી, કંપની વધારશે કિંમત

દક્ષિણ કોરિયાની મુખ્ય કાર નિર્માતા કંપની Hyundai ભારતીય બજારમાં પોતાના વાહનોની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, આગામી...

WhatsAppમાં આવ્યું આ નવું ફીચર, સેટ કરી શકાશે રિમાઇન્ડર

ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપ WhatsAppમાં એક નવું ફીચર આવ્યું છે. આ ફીચર થોડું અલગ છે અને તે માટે WhatsAppએ એક થર્ડ પાર્ટી એપ સાથે પાર્ટનરશિપ કરી છે. હકીકતમાં એક...

‘છપાક’ ટ્રેલર રિલીઝઃ એસિડ અટેકથી ન્યાય મેળવવા સુધીની જંગ

મુંબઇઃ એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર બની રહેલી દીપિકા પાદુકોણ સ્ટાર્ર ફિલ્મ, છપાકનું ટ્રેલર રિલીઝ થયું છે. લગભગ 2.30 મિનિટના આ ટ્રેલરમાં એસિડ...

કપિલ શર્માના ઘરે દીકરીનો જન્મ, ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી

મુંબઇઃ બોલિવુડ હોય કે ટેલિવુડ કપિલની કોમેડીના સૌ કોઇ ફેન છે. કપિલ શર્મા આજે સવારે ટ્વિટ કરીને પોતાના ફેન્સ સાથે ખૂશ ખબર શેર કરી. વાત એમ છે કે કપિલ...

જાન્યુઆરી 2020થી મોંઘી થશે Hero Motocorpની બાઈક અને સ્કૂટર

ટૂ-વ્હીલર વાહન બજારની અગ્રણી કંપની હીરો મોટોકોર્પે સોમવારે કહ્યું કે, તે જાન્યુઆરીથી પોતાની બાઈકો અને સ્કૂટરોની કિંમતોમાં બે હજાર રૂપિયા...

બોલ્ડ અવતારમાં TVની સંસ્કારી વહૂ, થાઈલેન્ડ વેકેશનના જુઓ ફોટો

TV એક્ટ્રેસ શમીન મન્નાનએ પોતાની ગર્લ નેક્સ્ટ ડોર વાળી ઈમેજને પાછળા છોડી દે તેવા બિકિની લુકમાં ફોટો શેર કર્યા છે. ટીવી સીરિયલ્સમાં હંમેશા એક જ...

Tokyo Olympics 2020થી બહાર થયુ રશિયા, WADAએ લગાવ્યો 4 વર્ષનો પ્રતિબંધ

ટોક્યો ઓલમ્પિક 2020 પહેલા રશિયાને એક મોટો ફટકો પડયો છે. સોમવારે ગ્લોબલ એન્ટી ડોપિંગ લીડર્સે રશિયા પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. તે અનુસાર, આવતા...

Vivo V17 ભારતમાં લોન્ચ, આ ફોન સાથે ₹ 2 હજારનો ઈયરફોન મળશે ફ્રી

સ્માર્ટફોનનો શોખ ધરાવતા લોકો માટે Vivo દ્વારા પોતાના નવા સ્માર્ટફોન Vivo V17ને બજારમાં રજૂ કરવામાં આવ્યો છે. લોકોની વચ્ચે Vivoની ઓળખ તેના શાનદાર કેમેરા...

કંગનાની બહેનએ આલિયાને કરી ટ્રોલ, એવોર્ડને લઇ કીધી મોટી વાત

મુંબઇઃ એક્ટ્રેસ કંગનાની બહેન રંગોલી ચંદેલ હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદનો વિષય બને છે. રંગોલીએ આ વખતે રંગોલીએ આલિયા ભટ્ટ પર નિશાન...

આ સવાલનો જવાબ આપીને જોજિબિનીએ જીત્યો મિસ યૂનિવર્સનો ખિતાબ

સાઉથ આફ્રીકાની જોજિબિની ટૂંજીએ વર્ષ 2019 મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. દુનિયાભરમાંથી આવેલી 90 ખૂબસુંદર કન્ટેસ્ટન્ટ્સને હરાવીને...

બીજી ટી-20માં વેસ્ટ ઇન્ડીઝે ભારતને 8 વિકેટે હરાવ્યુ

વેસ્ટ ઇન્ડીઝે બીજી ટી-20 મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. ત્રીજી ટી-20 મેચ 11 ડિસેમ્બરે મુંબઇમાં...

લાઇસન્સ વગર ચાલશે ઇલેક્ટ્રિક બાઇક, 999 રૂપિયામાં કરો બુકિંગ

ઈલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ કંપની Greenvolt Mobilityએ પોતાની ઈલેક્ટ્રિક બાઈક Mantisને હવે દેશમાં લોન્ચ કરવા જઈ રહી છે. અમદાવાદમાં લોન્ચ કર્યા બાદ હવે તેને...