Gujarat Exclusive > The Exclusive

The Exclusive

PM મોદીએ કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો, તમામ લોકોને બેફિકર થઈને રસી લેવાની કરી અપીલ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે. આ સાથે જ કોરોના...

સુરત:પ્રેણા ડાઈનિંગ મિલમાં લાગી ભીષણ આગ, જૂઓ વીડિયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રેણા ડાઈનિંગ મિલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. જોકે, સકારાત્મક વાત તે છે કે, એકપણ...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં ઐતિહાસિક પિંક બોલ ટેસ્ટનું કાઉન્ટ ડાઉન શરુ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું કરશે વિધિવત ઉદ્ધઘાન મોટેરા સ્ડેડિયમની ક્ષમતા 1.10 લાખ નહીં 1.32 લાખ, ઠેર-ઠેર લાગ્યા બેનરો...

ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ, 24 લોકો ઈજાગ્રસ્ત

ભરૂચ: ગુજરાતના ભરૂચ જિલ્લામાં એક મોટા બ્લાસ્ટની ઘટના સામે આવી છે. અહીં ઝઘડિયામાં કેમિકલ બનાવતી UPL-5 કંપનીના પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ...

BREAKING: ગુજરાત કોલેજમાં AAPના કાર્યકરો દ્વારા હોબાળો, EVM સાથે ચેડાં થયાનો ભાજપ પર આરોપ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ગઇકાલે શાંતિપૂર્ણ સંપન્ન થયુ છે અને આજે સવારે મતગણતરી પહેલા જ ગુજરાત કોલેજમાં માથાકુટ થઈ હોવાના...

ભાજપમાં પેજ પ્રમુખની રણનીતિનો પરપોટો ફૂટ્યો! ધાર્યા પ્રમાણે વોટિંગ જ ના થયું

ભાજપમાં પેજ પ્રમુખની રણનીતિનો પરપોટો ફૂટ્યો! ધાર્યા પ્રમાણે વોટિંગ જ ના થયું BJP Page Pramukh PM મોદીએ પેજ પ્રમુખોને પત્ર લખી બિરદાવ્યા છતાં નેટવર્ક...

6 મનપાની ચૂંટણીને નડ્યો કોરોના/ રવિવાર, રાજકીય પક્ષોના પેટમાં દુઃખાવો પારાવાર

2015ની મનપા ચૂંટણીઓમાં 45.7 ટકા મતદાન થયું હતું, અત્યારે 4 વાગ્યા સુધી 30 ટકા અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વાજતે ગાજતે યોજાઇ તો ખરી પરંતુ 6 મનપા...

જમાલપુરમાં કોરોના મહામારીમાં કોઈ પણ પાર્ટીએ પ્રજાનો સાથ આપ્યો નથી: ડો.મિનાઝ કાદરી

આવતીકાલે 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે. તમામ ઉમેદવારો માટે કાલનો દિવસ મહત્વ પૂર્ણ...

આપ જીતશે તો અમદાવાદ પણ દિલ્હી મોડલ બનશે: ડો.મિનાઝ કાદરી

આમ આદમી પાર્ટી હવે ગુજરાતના રાજકારણમાં પણ સક્રિય બની છે. AAPએ ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણ લડવા જઈ રહી છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં...

અમદાવાદમાં ફરી વ્યાજખોરોનો આતંક વધ્યો,યુવકે ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદના ન્યુ મણીનગરમાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકની હાલત ગંભીર થતા તેને તાત્કાલિક...

FLASHBACK: અમદાવાદના પ્રથમ મેયર હતા વિકાસશીલ પુરૂષ, રાણી એલીઝાબેથે પણ કરી હતી પ્રશંસા

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ વખત ચૂંટણી યોજાઇ...

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. મીનાજ કાદરીએ છેલ્લા દિવસે કર્યો પ્રચંડ પ્રચાર

લોકોના દિલમાં આમ આદમી પાર્ટીને લઇ જાગી નવી આશાની કિરણ AAP Candidate Minaz Kadri અમદાવાદના જમાલપુર કાંચની મસ્જિદ સહિત તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય...