Gujarat Exclusive > ધર્મ

ધર્મ

Diwali 2019: શું તમને ખબર છે દિવાળી ઉપર કેમ કરવામાં આવે છે માં લક્ષ્મીની પૂજા?

કાર્તિક મહિનાના આગમન સાથે દિવાળીની તૈયારી અને દિવાઓના પર્વ દિવાળીની તૈયારીઓ દેશે પુરજોશમાં શરૂ કરી દીધી છે. આ મહિનામાં ઘણી બધી ધાર્મિક વીધીઓ...

શાંતિ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે પોલીસે હનુમાનજીને લીધા કબ્જે

બિહાર: ભગવાન રામના ભક્ત હનુમાનજીને લઈને એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. બિહારના વૈશાલી જિલ્લાના પોલીસ દ્વારા ત્યાના વિસ્તારમાં શાંતિ...

6 નવેમ્બરથી વડતાલમાં યોજાશે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ

સુપ્રસિદ્ધ શ્રીસ્વામીનારાયણ મંદિર વડતાલધામ ખાતે આગામી 6થી 12 નવેમ્બર 2019 દરમિયાન ભવ્ય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે. વડતાલધામમાં ઉજવાનાર...

દશેરા વિશેષ: મધ્ય પ્રદેશનું અનોખુ ગામ ‘રાવણ’, નવી ગાડીઓ પર લખાય છે ‘જય લંકેશ’

દશેરા જ્યાં પાપનું પ્રતિક માનીને સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, ત્યારે તેનાથી વિપરીત વિદિશા જિલ્લાના નટેરન તાલુકામાં એક...

જાણો કઈ ઔષધીમાં છે કયા માતાજીનું સ્‍થાન

શકિત પુજાનું મહત્‍વ હિન્‍દુ શાસ્‍ત્રોમાં સદાય ગવાયું છે. સૃષ્‍ટીની ઉત્‍૫તિથી માંડી સંહાર સુધીની તમામ ક્રિયાઓ આ શકિતના કારણે છે....

એક વર્ષમાં કેટલી નવરાત્રી હોય છે, શું તમે જાણો છો?

આ 9 દિવસ દરમિયાન ગરબા અને ઉપવાસ વગેરે દ્વારા દેવીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત હિન્દુ નવા વર્ષની શરૂઆતમાં ચૈત્ર નવરાત્રીનો તહેવાર ઉજવવામાં...

આજથી નવરાત્રીનો પ્રારંભ, ગુજરાતમાં 9 દિવસ ગરબાની રમઝટ જામશે

ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીને પગલે ખૈલેયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજ પડતાની...

ભારતનું રહસ્યમય મંદિર, જેના સ્તંભ હવામાં લટકે છે

ભારતને મંદિરોનો દેશ કહવામાં આવે તો ખોટું નથી, કારણ કે અહીયા એટલા મંદિરો છે કે, તમે ગણતા-ગણતા થાકી જશો. ભારતમાં એવા અનેક મંદિરો છે, જે તેની ભવ્યતા...

‘નીલકંઠ વિવાદ’ને પહોચી વળવા મોરારીબાપુ ગીરીશ દાણી સહિતના કોર્પોરેટ દલાલોના શરણે

કથાકાર મોરારીબાપુ નીલકંઠ પર આપેલા નિવેદન બાદ વિવાદ થતા બચાવમાં ઉતર્યા છે. લેખિકા કાજલ ઓઝા વૈદ્યે સમર્થન કર્યા બાદ હવે મોરારીબાપુએ કોર્પોરેટ...

મોરારીબાપુના ‘નીલકંઠ’ વિવાદમાં સ્વામિનારાયણ અને મોરારીબાપુના ચાહકો સામ સામે

કથાકાર મોરારીબાપુએ નીલકંઠ પર આપેલા નિવેદનનો વિવાદ હજુ પણ શાંત થયો નથી. મોરારીબાપુના નિવેદન પર વિવેક સાગર સ્વામીએ નારાજગી વ્યક્ત કરી હતી.જોકે,...

જાણો કેમ ઉજવવામાં આવે છે મોહરમ ?

મોહરમ ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનાનો છે. મોહરમના પહેલા દિવસે ઇસ્લામિક નવું વર્ષ ઉજવવામાં આવે છે, જેને ખૂબ પવિત્ર મહિનો માનવામાં આવે છે. જો...

મહેસાણામાં પોલીસ જવાનો દ્વારા ગણપતિને ગાર્ડ ઓફ ઓનર અપાયું, જુઓ VIDEO

ગણપતિજીનું સાર્વજનિક મહોત્સવ હવે મહારાષ્ટ્ર પૂરતો નથી રહ્યો ગણપતિ નો વ્યાપ હવે ઉત્તર ગુજરાતમાં પણ વધ્યો છે. તો મહેસાણામાં ભગવાન ગણપતિને...