Gujarat Exclusive > રાજનીતિ

રાજનીતિ

Political news in Gujarati, Read about BJP & Congress news in your language now, Recent news about Gujarat assembly elections, Gujarat state assembly elections brings all the latest Politics news about Vijay Rupani and Hardik Patel top breaking news live only on  Read Gujarat political news, current affairs and news headlines online. Gujarat chutani Samachar

‘નમો’ પર ‘દીદી’નો પલટવાર, કહ્યું- ‘એવા લાડુ ખવડાવીશું કે મોદીના દાંત તૂટશે’

મોદી પહેલા બંગાળ ક્યારેય આવ્યા નથી. હવે ચૂંટણી આવી એટલે તેમને બંગાળમાંથી મત જોઈએ છે. અમે મોદીને મત નહી આપીએ પરંતુ માટીથી બનેલી મિઠાઈઓ બનાવીશું...

ભાજપના ‘ગૌતમ’ પર ‘આપ’ ઉમેદવારના ‘ગંભીર’ આરોપ, ફરિયાદ દાખલ

ગંભીર પાસે રાજેન્દ્રનગર અને કરોલ બાગ એમ બે જગ્યાના વૉટર આઈડી છે. આ આરોપ અંતર્ગત ગૌતમ ગંભીરને ઓછામાં ઓછી એક વર્ષની કેદની સજાનો સામનો કરવો પડી શકે...

PM મોદી વિરૂદ્ધ એલાન-એ-જંગ: વારાણસીમાં સૈનિકોના ધામા, ખેડૂતો દ્વારા અપક્ષ ઉમેદવારી

તેજ બહાદૂરનો પ્રચાર એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવો કરી રહ્યા છે કે, મેં સેનાના જવાનોને ગૌરવ અપાવ્યું છે. પીએમ મોદી...

વારાણસી બન્યું ‘મોદીમય’, PM મોદીએ ઉમેદવારી નોંધાવી

વડાપ્રધાન મોદી દોઢ દિવસના વારાણસી પ્રવાસે છે, ત્યારે ગઈકાલે તેમણે ભવ્ય રોડ શૉ યોજ્યો હતો અને આજે તેમણો વારાણસી કલેક્ટર ઓફિસ ખાતે પોતાનું...

લોકસભા ચૂંટણી: ભાજપના નામે વધુ એક રેકોર્ડ, જાણો વિગત

2014માં બહુજન સમાજ પાર્ટીએ 503 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ એક પણ ઉમેદવાર વિજય મેળવી શક્યો નહતો. જ્યારે 2009માં બસપાએ 500 ઉમેદવારોને મેદાનમાં...

આખરે અટકળોનો અંત…વારાણસીમાં પ્રિયંકા v/s મોદી નહી, કોંગ્રેસે આ ઉમેદવારને ઉતાર્યા મેદાનમાં

કોંગ્રેસ ઉમેદવાર અજય રાય વર્ષ 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું...

ચૂંટણી પંચની ‘ઐસી કી તૈસી’, નેતાઓના બેફામ નિવેદનો યથાવત

આ વખતે ચૂંટણી પ્રચારનું સ્તર એટલું નીચે જતું રહ્યું છે કે, કેટલાક ઉમેદવારો પ્રચાર દરમિયાન બોલવામાં મર્યાદાનું ભાન નથી રાખતા. આવા ઉમેદવારો...

ખેડૂતો સરકારથી નારાજ, પરંતુ આ બાબતે PM મોદીને આપશે સમર્થન

ખેડૂતોને ડુંગળીના 425 રૂપિયાથી લઈને 870 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળી રહ્યો છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, તેમને ફાયદો થાય તે માટે ઓછામાં ઓછા 1000...

‘માઁ ગંગાને બુલાયા…’ PM મોદીનો વારાણસીમાં ભવ્ય રોડ શૉ શરૂ, ‘મોદી-મોદી’ના નારા લાગ્યા

રોડ શૉ બાદ નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા આરતીમાં ભાગ લેશે, જે બાદ રાત્રે 8 કલાકે વારાણસીની હોયલ ડી પેરિસમાં અગ્રણી હસ્તિઓ સાથે...

EVMની વિશ્વસનિયતા પર ફરીથી ઉઠ્યા પ્રશ્ન, 21 વિપક્ષી પાર્ટીઓ સુપ્રીમ કોર્ટના શરણે

TDP સુપ્રીમો ચંન્દ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં 21 રાજકીય પાર્ટીઓ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં નાયડુ સિવાય કેસી વેણુગોપાલ, કેજરીવાલ,...

દિલ્હીમાં ભાજપને મોટો ફટકો, દલિત નેતા ઉદિત રાજે છેડો ફાડ્યો

ઉદિત રાજે વધુમાં જણાવ્યું કે, ભાજપ દ્વારા જાણી જોઈને ટીકીટની જાહેરાત કરવામાં વિલંબ કરવામાં આવ્યો. જેથી હું અન્ય કોઈ પાર્ટીમાં જોડાઈ ના...

ગુજરાતની 19 બેઠકો પર ‘કમળ’ સુરક્ષિત, 7 બેઠકો પર કાંટાની ટક્કર

ગુજરાતમાં 43 ટકા મતદારો શહેરમાં અને 57 ટકા મતદારો ગામડાઓમાં છે. 2014માં 60 ટકા મતદાન થયું હતું. જો કે તે વખતે મોદી લહેર હતી, પરંતુ 2009માં માત્ર 47.9 ટકા મતદાન...