Gujarat Exclusive > દેશ-વિદેશ

દેશ-વિદેશ

નિર્મલા સીતારમણને મળી દેશના ખજાનાની ચાવી, પ્રથમ મહિલા નાણા પ્રધાન બન્યા

નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મંત્રીઓ વચ્ચે વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. નાણા મંત્રાલયનો કાર્યભાર નિર્મલા સીતારમણને સોપવામાં આવ્યો છે, આ...

મોદીની શપથવિધીના બીજા દિવસે કોંગ્રેસ કાર્યાલય સામે ‘રાફેલ’ તૈનાત!

હકિકતમાં દિલ્હીમાં 24 અકબર રોડ પર કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય કાર્યાલય છે. તેની નજીકમાંજ વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆનું નિવાસ સ્થાન આવેલ છે. હવે...

હિપ પ્રત્યાર્પણ મામલે જ્હોનસન એન્ડ જ્હોનસન દોષી, 67 દર્દીને ₹ 25 લાખ ચૂકવવા આદેશ

તેઓ પોતાના દોષપૂર્ણ આર્ટિકુલર સરફેસ રિપ્લેસમેન્ટ (ASR) હિપ પ્રત્યાર્પણથી પ્રભાવિત 60 લોકોને વળતર પેટે 25 લાખ રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે. આ તમામ...

વાઇસ એડમિરલ કરમબીર સિંહે સંભાળ્યો નૌ સેના પ્રમુખનો કાર્યભાર

વાઇસ એડમિરલ કરમબીર સિંહે નૌસેના પ્રમુખનો કાર્યભાર સંભાળી લીધો છે. આ પહેલા એડમિરલ સુનીલ લાંબા નૌ સેના પ્રમુખનો કાર્યભાર સંભાળી રહ્યાં હતા. વાઇસ...

જય શ્રીરામના નારા લગાવતા ભડક્યા મમતા બેનરજી, Video વાયરલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો એક વીડિયો વિવાદમાં આવી ગયો છે. મમતા બનરજીનો વીડિયો ઉત્તર 24 પરગણા જિલ્લાનો છે, જેમાં કેટલાક લોકો તેમના...

PMના શપથગ્રહણ સમારંભ વચ્ચે દિલ્હી BJPની વેબસાઇટ હેક, હેકરે લખ્યુ ‘બીફ ફ્રાય’

ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ વેબસાઇટ ફરી એક થઇ હતી. આ વખતે હેકર્સે દિલ્હી બીજેપીની વેબસાઇટને હેક કરી તેના કેટલાક પેજ પર બીફની તસવીર પોસ્ટ કરી...

નરેન્દ્ર મોદી બન્યા બીજી વખત વડાપ્રધાન, અમિત શાહ પણ કેબિનેટમાં સામેલ

લોકસભા ચૂંટણીમાં બંપર જીત બાદ નરેન્દ્ર મોદી એક વખત ફરીથી વડાપ્રધાન પદની શપથ લઈ લીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાનને પદ અને...

મોદીની મજબૂત સરકાર સામે છે આ 10 સૌથી મોટો મુદ્દા

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીએ લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. બીજેપીએ 303 સીટ જીતીને પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો. ગુરૂવારે તે...

હવે બદલાશે કોંગ્રેસ પાર્ટી: રાહુલનો અધ્યક્ષ-મંડળનો પ્રસ્તાવ, વેણુગોપાલ, સિંધિયા દોડમાં

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તે વાતની જીદ લઈને બેઠા છે તેઓ પોતાનું રાજીનામુ પરત લેશે નહીં. આ સાથે જ તેઓ પાર્ટીના જુના નેતા અશોક...

મહિલા પતિની હત્યા કરી માથાને હાથમાં પકડીને પહોચી પોલીસ સ્ટેશન

આસામનના લખીમપુર જિલ્લામાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી હતી. મૃતક પતિ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.જેને કારણે મહિલાએ આવેશમાં...

ઉત્તર પ્રદેશ સરકારે ગૌ-સંરક્ષણ માટે ફાળવ્યા 600 કરોડ

લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નાણાકીય વર્ષ 2019-2020ના બજેટમાં એક ખાસ ભંડોળ સાથે ગૌ શાળાના નિર્માણ માટે 600 કરોડ રૂપિયાની વધારાની જોગવાઇ...

30 વર્ષ ભારતીય સેનામાં કરી સેવા છતા પણ વિદેશી જાહેર કરવામાં આવ્યો

ભારતીય સેનામાંથી રિટાયર્ડ અને હવે આસામ પોલીસમાં નોકરી કરનારા સબ-ઇંસ્પેક્ટર મોહમ્મદ સનઉલ્લાહ (52)ને વિદેશી જાહેર કરવામાં આવ્યો છે. બોકોના કામરૂપ...