Gujarat Exclusive > દેશ-વિદેશ

દેશ-વિદેશ

6Gનો રોડમેપ તૈયાર તો 5Gનું પહેલેથી જ કામ શરૂ: અશ્વિની વૈષ્ણવ

ટેલિકોમની દુનિયામાં ભારત હવે તેજ ગતિએ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. હાલ 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી થઈ રહી છે અને સાથે જ મોદી સરકારે 6Gને લઈ...

2002ના ગુજરાત રમખાણોની તપાસ માટે રચાયેલી SITએ ઝાકિયા જાફરીના મોટા ષડયંત્રના આરોપોને ફગાવ્યા

નવી દિલ્હી: 2002ના ગુજરાત દંગાઓમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વિરૂદ્ધ અરજી દાખલ કરી છે. રમખાણોની તપાસ માટે રચવામાં...

VIDEO: સરકારી અધિકારીના ઘરે દરોડા, પાઈપમાંથી મળ્યા ₹25 લાખ

બેંગ્લોર: કર્ણાટકમાં PWDના એક એન્જિનિયરના આવાસ પર એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન એક પાઈપલાઈનની અંદરથી ચલણી નોટોના બંડલ...

હવે માર્ચ 2022 સુધી ગરીબોને મળશે મફ્તમાં રાશન, આલોચના પછી સરકારનો નિર્ણય

કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી થયેલ બ્રીફિંગમાં મંત્રી અનુરાગ ઠાકૂરે જણાવ્યું કે, ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાનો ઔપચારિક નિર્ણય કેબિનેટે લઈ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની એક મુલાકાતના કારણે કપાયા સેકન્ડો ઘટાદાર વૃક્ષો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને માત્ર 3 કિલોમીટર સુધી કારમાં મુસાફરી કરવી ના પડે તે માટે સેંકડો ઘટાદાર વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવ્યુ છે. મળતી...

વેક્સિનના બૂસ્ટર ડોઝ કે ત્રીજા ડોઝની કોઈ જ જરૂર નથી: ડૉ. ગુલેરિયા

ભારતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની આશંકા નથી. હાલ કોરોનાના કેસ પહેલાની જેમ નોંધાઈ પણ રહ્યા નથી. જેથી સ્પષ્ટ થાય છે...

ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેનારા બિલને કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી છે. ઉલ્લેખનિય છે કે...

ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરે આપી જીવથી મારવાની ધમકી, ઘરની સુરક્ષા વધારવામાં આવી

નવી દિલ્હી: પૂર્વ દિલ્હીથી બીજેપી સાંસદ ગૌતમ ગંભીરને મંગળવારે ધમકીભર્યો મેલ આવ્યો છે. તેમને અને પરિવારને જીવથી મારવાની ધમકી મળી છે. ધમકી...

અમદાવાદ: ટીકટોક અને ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવાનો શોખ ધરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો

સોશિયલ મીડિયાના ટીકટોક તથા ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવાનો શોખ ધરાવનાર યુવાનો અને વાલીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં...

એપલે પોતાના ગ્રાહકોને હેકિંગથી બચાવવા ઇઝરાઇલી કંપની પેગાસસ પર કર્યો કેસ

એપલે મંગળવારે સ્પાયવેર નિર્માતા એનએસઓ પર તેના ઉપકરણોના વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવવા માટે કેસ દાખલ કર્યો છે. એપલે કહ્યું છે કે ઇઝરાયેલી કંપનીને...

COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 9,283 કેસ, 437 લોકોના મોત

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,283 કેસ નોંધાયા છે અને 437 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 34,535,763 થઈ ગઈ છે. બીજી તરફ જો આપણે...

રાકેશ ટિકૈતે જણાવી આંદોલનની રણનીતિ: શિયાળુ સત્રના પહેલા દિવસે 60 ટ્રેક્ટરો સાથે કરશે સંસદની કૂચ

કૃષિ કાયદાઓ પરત ખેંચલાની જાહેરાત પછી પણ ખેડૂત સંગઠનો આંદોલનથી પીછે હટ્ટ કરવાના મૂડમાં નથી. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાર સુધી તેમની...