Gujarat Exclusive > દેશ-વિદેશ

દેશ-વિદેશ

કાશ્મીર: ઉમર-મહેબુબા પછી હવે પૂર્વ IAS શાહ ફૈસલ પર લાગ્યો PSA

પૂર્વ IAS અને જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ (JKPM)ના ચીફ શાહ ફૈસલ પર પણ પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લગાવી દેવામાં આવ્યો છે. કાશ્મીરમાંથી આર્ટિકલ 370...

દર મીનિટે કોરોના ચીનમાં વેરી રહ્યો છે વિનાશ, 24 કલાકમાં વધુ 143 દર્દીઓના મોત

ચીનમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. આ બિમારીથ મરનારાઓની સંખ્યા 1631 થઈ ગઈ છે. માત્ર શુક્રવારે જ આ બિમારીથી ચીનમાં 143 લોકોના મોત થઈ ગયા છે. કોરોના...

બિહારમાં કનૈયા કુમારના કાફલા પર ફરી પથ્થરમારો, અનેક લોકો ઘાયલ

JNU વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ અને CPI નેતા કન્હૈયા કુમારના કાફલા પર સતત હુમલાના સમાચાર આવી રહ્યા છે. હવે શુક્રવારે બિહારના આરામાં કન્હૈયાના...

નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન જજ બેભાન, કેન્દ્રની અરજી પર આદેશ મુલતવી

નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ આર.ભાનુમતિ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને વ્હીલ ચેર દ્વારા...

ઉમર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવા બાબતે SCએ સરકારને ફટકારી નોટીસ, પૂર્વ CMની બહેને કરી હતી અરજી

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA), 1978 હેઠળ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની નજરકેદને પડકારતી અરજી પર...

70 વર્ષ જૂનો નિઝામ ફંડ કેસ, પાકિસ્તાનને હરાવીને ભારતે જીત્યા કરોડો રુપિયા

હૈદરાબાદના નિઝામના પૈસા સાથે સંકળાયેલા એક 70 વર્ષ જૂના કેસમાં આખરે આજે ચુકાદો આવી ગયો છે. લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ જણાવ્યું કે, બ્રિટનમાં...

AGR કેસ: ટેલિકૉમ કંપની અને સરકારથી સુપ્રીમ કોર્ટ નારાજ, ફટકારી નોટિસ

1.47 લાખ કરોડ રુપિયાના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટેલિકૉમ કંપનીઓ અને કેન્દ્ર સરકારના ટેલિકૉમ ડિપાર્ટમેન્ટના વલણ...

જેલમાંથી છુટ્યા પહેલા જ ડૉ કફીલની મુશ્કેલી વધી, યોગી સરકારે લગાવી રાસુકા

અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં ભડકાઉ ભાષણ આપનારા ડૉ કફીલ ખાન મથુરા જેલમાંથી છુટ્યા પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકારે તેમની વિરૂદ્ધ મોટી...

પુલવામા આતંકી હુમલાના તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવાનો સરકારે કેમ કર્યો ઇનકાર?

પુલવામા આતંકી હુમલાની પ્રથમ વર્ષી પર દેશ શહીદ જવાનોને યાદ કરી રહ્યુ છે. જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલાના તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવાનો...

#PulwamaAttack: શહીદોને દેશની સલામ, પુલવામામાં સ્મારકનું થયું ઉદ્ઘાટન

શ્રીનગર: પુલવામા આતંકવાદી હુમલાની આજે પ્રથમ વરસી છે, ત્યારે સમગ્ર દેશ આજે એકજૂટ થઈને શહીદોને યાદ કરી રહ્યો છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર...

પુલવામા એટેકને થયું એક વર્ષ, શહીદોના પરિવારોને કરેલા વાયદા કેટલા પૂર્ણ?

નવી દિલ્હી: પુલવામા હુમલાને એક વર્ષ થઈ ગયું હોવા છતાં, શહીદ મહેશકુમાર યાદવના પરિવારજનોને હજુ સુધી સુવિધાનો નથી મળી. શહીદની પત્ની સંજુ દેવીએ...

TERIના પૂર્વ પ્રમુખ આર કે પચૌરીનું 79 વર્ષની વયે અવસાન

નવી દિલ્હી: TERIના પૂર્વ પ્રમુખ આર કે પચૌરીનું ગુરૂવારે અવસાન થયું છે, તેઓ 79 વર્ષના હતા. આરકે પચૌરીના અવસાનની જાણકારી TERIના હાલના મહાનિર્દેશક અજય...