Gujarat Exclusive > દેશ-વિદેશ

દેશ-વિદેશ

દેશની સૌથી સુરક્ષિત જેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે અથડામણ, અનેક ઘાયલ

નવી દિલ્હી: દેશની સૌથી સુરક્ષિત મનાતી જેલ તિહારમાં કેદીઓના બે જૂથ વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા છે. આ ઘર્ષણમાં અંદાજે 12 લોકો ઈજાગ્રસ્ત...

આગ્રા એક્સપ્રેસ પર ભયાનક અકસ્માત, સાત લોકોના મોત

યુપીમાં આગ્રા એક્સપ્રેસ-વે પાસે રવિવારે ટ્રક અને વેન વચ્ચે થયેલા અકસ્માતમાં સાત લોકો જીવતા સળગીને મોતને ભેટ્યા હતા. અકસ્માત બાદ વેન અને...

વારાણસીમાં વડાપ્રધાન મોદીનો વિરોધ, સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાએ કાળા કપડા બતાવ્યા

પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક જોવા મળી હતી. જંગમવાડી મઠથી પરત ફરવા દરમિયાન...

ચીનમાં કોરોના વાયરસથી 1600થી વધારે લોકોના મોત

ચીનમાં પ્રતિદિવસ મરનારાઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 1665 થઈ ગઈ છે. જ્યારે 70,000 મામલાઓની પુષ્ટી...

જામિયા કોર્ડિનેશન કમેટીએ જાહેર કર્યો વીડિયો, લાયબ્રેરીમાં ડંડા વરસાવી રહી છે પોલીસ

નવી દિલ્હી: જામિયા મિલિયા ઈસ્લામિયામાં 15 ડિસેમ્બરે થયેલી બર્બરતા સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. આ જામિયા કોર્ડિનેશન કમેટીએ રજૂ કર્યો...

કેજરીવાલના શપથ ગ્રહણની તૈયારી, નાના મફલરમેન સહિત 50 સ્પેશ્યલ ગેસ્ટને આપ્યું આમંત્રણ

દિવ્હી: અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આમ આદમી પાર્ટી (AAP)એ સપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં લઈને વિવિધ...

‘બ્લૂ વ્હેલ’ બાદ હવે બાળકોમાં ખતરો બની નવી ગેમ, ‘સ્કલ બ્રેકર’થી પેરેન્ટ્સ પરેશાન

થોડા સમય પહેલા ‘બ્લુ વ્હેલ’ નામની એક ગેમ ચર્ચામાં રહી હતી. માહિતી અનુસાર, ઇન્ટરનેટ પર વાયરલ થયેલી આ ગેમમાં 130થી વધુ લોકોનો ભોગ લીધો હતો. આ ગેમ...

રવિવારે અમિત શાહને મળશે શાહીન બાગની પ્રદર્શન કરતી મહિલાઓ

નાગરિકતા સુધારા કાયદો (CAA) અને રાષ્ટ્રીય રજિસ્ટર સિટીઝન (NRC)ને લઈને શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યા વિરોધ કરતી મહિલાઓ આ મુદ્દે...

હેટ સ્પીચ પર કુરૈશીએ ઉઠાવ્યા હતા સવાલ, ચૂંટણી પંચે જવાબી પ્રહાર કર્યા

એક અઠવાડિયા પહેલા પૂર્વ મુખ્ય ચૂંટણીપંચ એસ વાય કુરૈશીએ કહ્યુ હતું કે દિલ્હી ચૂંટણી દરમિયાન નફરતી ભાષણોના જવાબમાં ચૂંટણી પંચે એફઆઇઆર નોંધવી...

પોલીસ અધિકારી પોતાના નેતાને જ ના ઓળખી શક્યા, આપી સસ્પેન્ડ કરવાની ધમકી

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક પોલીસ અધિકારીની ભૂલ થઈ હતી કે તેણે સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેને ઓળખી શક્યો ન હતો. જેથી મંગલ...

ઉસેન બોલ્ટથી પણ ફાસ્ટ દોડ્યો કંબાલાનો ‘જૉકી’ શ્રીનિવાસ ગૌડા, સોશિયલ મીડિયા પર દાવો

કર્ણાટકના મેંગલુરૂ પાસે મૂડાબિદરીનો શ્રીનિવાસ ગૌડાએ કીચડ ભરેલા ટ્રેક પર ભેસોની રેસ (કંબાલા)માં ઇતિહાસ રચી દીધો છે. આશરે 700 વર્ષથી ચાલી રહેલી...

મહારાષ્ટ્રમાં 1 મેથી લાગુ થશે NPR, ઉદ્ધવ સરકારના નિર્ણયથી મહાઅઘાડી નારાજ

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં એનપીઆર લાગુ કરવાને પોતાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રમાં 1 મેથી એનપીઆરની પ્રક્રિયા શરૂ થઇ જશે....