Gujarat Exclusive > દેશ-વિદેશ

દેશ-વિદેશ

આતંકવાદીઓ સાથે પકડાયેલા દેવિંદર સિંહની 15 દિવસની NIA રિમાંડ

આતંકવાદીઓ સાથે સાંઠગાંઠના આરોપમાં ધરપકડ કરાયેલા જમ્મુ-કાશ્મીરના સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહને NIA કોર્ટે15 દિવસની રિમાંડ પર મોકલ્યુ છે. દેવિંદર...

NRCની જગ્યાએ યૂથ કોંગ્રેસે નેશનલ બેરોજગારી રજિસ્ટર અભિયાન શરૂ કર્યુ

નવી દિલ્હી: રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ની જગ્યાએ યૂથ કોંગ્રેસ રાષ્ટ્રીય બેરોજગારી રજિસ્ટર (NRU) બનાવવાનું અભિયાન શરૂ કર્યુ છે, જેને કોંગ્રેસ...

UPમાં કોંગ્રેસી કાર્યકર્તા પહોંચ્યા કબ્રસ્તાન, પૂર્વજોને કહ્યુ-અમારા ભારતીય હોવાની ગવાહી આપો

સમગ્ર દેશમાં હાલ નાગરિકત્વ સુધારા કાયદા (CAA)ને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કાયદાના વિરોધ કરનારા લોકો જુદી-જુદી રીત અપનાવી રહ્યા છે, ત્યાં જ...

CAAને લઈને લોકોમાં ફેલાયેલા ભયની અસર, સર્વે કરવા ગયેલી મહિલા થઈ શિકાર

નાગરિકત્વ સુધારા કાયદાને લઈને દેશભરમાં વિરોધ અને સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યો છે. આ ઉપરાંત નેશનલ રજિસ્ટર સિટિઝન (NRC)ને લઈને BJPના નેતાઓના જુદા-જુદા...

‘પાકિસ્તાની હલ્ક’ અત્યાર સુધી 300 સબંધ નકાર્યા, લગ્ન માટે 100 કિલોથી વધુ વજનવાળી છોકરીની શોધ

‘પાકિસ્તાની હલ્ક’ના નામે જાણીતો 27 વર્ષીય અરબાબ ખિજ્ર હયાત લગ્ન માટે છોકરી શોધી રહ્યો છે. જો કે અત્યાર સુધી લગ્ન ન થવાનું કારણ એક એ પણ છે કે...

સાવરકર વિરૂદ્ધ બોલ્યા મેગ્સેસે એવોર્ડ વિજેતા, સંદીપ પાંડેય વિરૂદ્ધ કેસ દર્જ

મેગ્સેસે એવોર્ડ વિજેતા માનવ અધિકાર કાર્યકર્તા સંદીપ પાંડેય વિરૂદ્ધ કથિત રીકે હિન્દુત્વ વિચારક સાવરકર વિરૂદ્ધ ટિપ્પણીને લઇને કેસ દાખલ...

હિલેરી ક્લિન્ટન પર 350 કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ, તુલસી ગબાર્ડને રશિયાની પસંદ ગણાવી હતી

અમેરિકન કોંગ્રેસમાં પ્રથમ હિન્દૂ સાંસદ અને દેશના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવારના દાવેદાર તુલસી ગબાર્ડે અમેરિકાની પૂર્વ...

સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતીઃ નેતાજીએ ગાંધીજીને કહ્યાં હતા ‘રાષ્ટ્રપિતા’

‘તુમ મુજે ખુન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા’ દેશમાં અંગ્રેજી શાસન દરમિયાન એક એવો નારો જેમાં હજારો યુવાઓને આઝાદીની લડાઇમાં બલિદાન આપવા માટે...

સરકાર પાસે પૈસા નથી, વિકાસ માટે કર્મચારીઓના પગાર કાપવા પર થઇ રહ્યો છે વિચાર

કોહિમાઃ પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં નાણાંની કટોકટીના પગલે રાજ્યના મુખ્ય સચિવે સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાની વાત કરી છે, જેથી...

સસ્પેન્ડેડ દેવિંદર સિંહની મુશ્કેલી વધશે, NIA ટ્રાન્જિસ્ટ રિમાન્ડ પર જમ્મૂ પહોચી

શ્રીનગરઃ આતંકીઓની સાથે પકડાયેલા જમ્મૂ-કાશ્મીર પોલીસની નોકરીમાંથી કાઢી મુકેલા ડીએસપી દેવિન્દર સિંહને શ્રીનગર ખાતે આવેલા મકાન પર રાષ્ટ્રીય...

ચીનમાં કોરાના વાયરસથી 17 લોકોના મોત, વુહાનવાસીઓની મુસાફરી પર પ્રતિબંધ

બીજિંગઃ ચીનના વુહાન શહેર ખાતે અધિકારીઓએ સ્થાનિકોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય કોરોના નામના ખતરનાક વાયરસને રોકવા માટે લેવામાં...

નવો નિયમઃ ગર્ભવતી મહિલાને અમેરિકા આવવા વિઝા નહીં આપે ટ્રમ્પ સરકાર

વૉશિંગ્ટનઃ અમેરિકામાં ટ્રમ્પ સરકાર વિઝા પર નવા કેટલાક નવા નિયમો લાગુ કરવા જઇ રહી છે. આ નિયમો હેઠળ ગર્ભાવતી મહિલા અમેરિકા નહીં જઇ શકે. એટલે કે...