Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાત

સુરત: ભાજપ નેતાની પુત્રીના લગ્નમાં નિયમોના ઉડ્યા ધજાગરા, સ્થાનિક PSI સસ્પેન્ડ

સુરત: એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રતિદિન નવો રેકોર્ડ સર્જી રહી છે, ત્યાં બીજી તરફ હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યાં છે....

ભરૂચ: ભાજપ શહેર યુવા મોરચાનો મંત્રી મિત્રની પત્નીને ભગાડી ગયો, પાર્ટીએ કરી હકાલપટ્ટી

ભરૂચ: ભરૂચ ભાજપ શહેર યુવા મોરચાનો મંત્રી પોતાના મિત્રની પત્નીને પ્રેમજાળમાં ફસાવીને ફરાર થઈ ગયો હોવાનો બનાવ રાજકીય વર્તુળોમાં ખૂબ જ ચર્ચાસ્પદ...

દેશમાં અન્ય સમાજની સામે આદીવાસી સમાજ પાછળ: ભાજપ સાંસદનો નાણામંત્રીને પત્ર

આઝાદી પછી દેશના આદીવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો નથી સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય શહેરોમાં જવું પડે છે દેશના...

તાપી: લગ્ન પ્રસંગમાં ઉમટી ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા લીરેલીરા, FIR દાખલ

તાપી: ગુજરાતમાં એક તરફ કોરોના વાઈરસના સતત વધી રહેલા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે, ત્યાં બીજી તરફ લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યાં છે....

સુરતમાં હવે કોરોનાના નવા સ્ટ્રેનથી ખતરો, આ 7 લક્ષણો જણાય તો થઈ જાવ સાવધાન

સુરત: ગુજરાતમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, એમાંય સુરત શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રોજબરોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. જેને પગલે...

સુરત: શહેર સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, નવા 101 કેસ

સુરત: છેલ્લા કેટલાક દિવસોથી સુરત જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે, ત્યારે શહેરની સાથે જ ગ્રામીણ વિસ્તારમાં...

સુરત: રૂ. 300ની ભૂલના ઝઘડામાં મહિલાની કરપીણ હત્યા

સુરતમાં સબ સલામતના દાવા પોકળ સાબિત થઇ રહી છે. સુરતમાં ગુનાખોરી સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં હત્યા, મારામારી, છેડતી...

નર્મદા: જાણો જન્મતા વેંત અનાથ થયેલા બાળકને તબીબી સ્ટાફે કેવી રીતે આપી નવી જિંદગી

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારમાં એક મહિલાને અધૂરા મહિને બાળકનો જન્મ થાય છે, એક તરફ બાળક જન્મે છે તો બીજી તરફ એની જનેતાનું...

નર્મદામાં એક બાજુ કોરોના વકર્યો તો બીજું બાજુ શિક્ષકોની તાલિમ? આ નિર્ણય કેટલો યોગ્ય

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ કોરોના વકર્યો છે.નર્મદા જિલ્લામાં છેલ્લા 5-6 દિવસમાં જ કોરોનાના 60 જેટલા...

સુરત: મોટા વરાછામાં નિર્માણાધીન ઈમારતની ભેખડ ધસી, 2 શ્રમિકોના મોત

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં નિર્માણાધીન ઈમારતની ભેખડ ધસી પડી હોવાની ઘટના સામે આવી છે. જેમાં 5થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી છે....

લૉકડાઉન નહી થાય તેવી ખાતરી છતા સુરતમાં હજારો શ્રમિકોની હિજરત

સુરત: સુરતમાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો થતા પ્રવાસી શ્રમિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં ઉત્તર પ્રદેશ-બિહારથી કામ કરવા માટે...

AAPની ઇફેક્ટ : સુરતીઓને મનપાએ ઘરવેરામાં આપી બમ્પર રાહત

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાંની સાથે જ સત્તારૂઢ ભાજપે લોકોને રાહત આપવાની શરૂઆત કરી છે, કારણ કે આપ સતત દિલ્હી...