Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, અપર એર સાયક્લોનિક સક્યુલેશન સક્રિય

હવામાન વિભાગે ખેડૂતો માટે એક સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે એકવાર ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવનાર પાંચ...

નર્મદા: સગીરાનો બીભત્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ, નોંધાઈ ફરિયાદ

રાજપીપળા: આજના યુવાનમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને યુવાનોમાં સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોનો સદઉપયોગ કરવાની જગ્યાએ...

નર્મદા: ફોઈ કુંવારી રહી પોતાના મૃત ભાઈના સંતાનોનો કરી રહી છે ઉછેર

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ફક્ત માતા-પિતાના સહારે જીવતા બે સંતાનો માટે દુઃખની ઘડી ત્યારે આવે છે જ્યારે માતા-પિતાનું મૃત્યુ થાય અને અનાથ બની જાય. એ...

વલસાડમાં ધોરણ 7માં ભણતી સગીરાને હત્યાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ

વલસાડના ગ્રીન પાર્કમાં રહેતી અને ધોરણ 7માં ભણતી 11 વર્ષીય સગીરા સાથે 27 વર્ષના હાર્દિક નાયકાએ મારી નાખવાની ધમકી આપી વાડીમા લઈ જઈને સગીરા ઉપર...

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલા વિરામ બાદ બે સાયકલોનિક સ્સિટમ સક્રિય થઈ છે.જેના પગલે બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં...

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને મહિલાએ આપી જીવથી મારી નાખવાની ધમકી,ધરપકડ

સુરત શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતનાં કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારને ધમકી મળી છે. આ ધમકી એક મહિલા તરફથી આપવામાં આવી રહી હતી. જો...

સુરતમાં પાંચ વર્ષની બાળકીનો દારૂ પીતો વીડિયો વાયરલ, શું આંધળી ગુજરાત સરકારે આ જોયુ?

સુરતના પુણાના ગુલાબબા ચોક સ્થિત શાક માર્કેટ નજીક પારેખ સોસાયટીની બાજુની ઝૂંપડપટ્ટીમાં દારૂના અડ્ડા પર પીધેલાઓની વચ્ચે આશરે 5 જ વર્ષની એક...

ફિઝિયોથેરાપીની વિદ્યાર્થિનીનો હોસ્ટેલમાં ફાંસો ખાઈ આપઘાત.

પીપલોદ વિસ્તારમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજની વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાય...

સુરત પોલીસે 180 નશો કરનાર યુવકોની કરી ધરપકડ

સુરત પોલીસે નશાખોરો વિરૂદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે 180 જેટલા યુવકોની અટકાયત કરી છે. અડાજણ અને ઉમરા પોલીસે આ...

મંદીની અસર: સુરતના હીરા ઉદ્યોગમાં સ્ટાફ અત્યારથી જ રજા લેવા લાગ્યો

સમગ્ર દેશની ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની કરનારા સુરતના હીરા ઉદ્યોગને મંદી એટલા સ્તરે નડી ગઈ છે કે, કેટલીક કંપનીઓએ સ્ટાફને રજા પર મોકલવાનું...

ભાવનગર: વાઘાણીના પિતરાઈએ માસૂમ બાળકીને અડપલા કર્યા, થઈ ધરપકડ

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈ ભાઈના કારખાનામાં બાળકીને અડપલા...

સુરત જેલમાં બંધ રિઢા ગુનેગારે સ્વરૂપવાન કિન્નરને પ્રેમ માટે ધમકી આપી, ફરિયાદ દાખલ

સુરત શહેરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા આરોપીને કિન્નર સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમી જેલમાંથી જ...