Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં બીજા તબક્કાના વૅક્સીનેશનનો પ્રારંભ, કલેક્ટર સહિતના અધિકારીઓએ લીધી રસી

સુરતમાં પોલીસ કમિશનર, મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓએ વૅક્સીન લીધી બીજી તબક્કામાં પાલિકા, પોલીસ તથા અન્ય સરકારી વિભાગના ૩૦,૦૦૦...

સુરત: ધો-8માં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પ્રેગ્નેન્ટ હોવાનો ખુલાસો

સુરત: શહેરના ઉન પાટિયા વિસ્તારમાં ધોરણ-8માં ભણતી 16 વર્ષની સગીરાએ પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને આપઘાત (Surat Suicide Case) કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં (Surat Civil...

નાનાભાઈને મારતાં 13 વર્ષના મોટાભાઈએ 9 વર્ષના પડોશમાં રહેતાં બાળકની હત્યા કરી

પોલીસે બાળકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી Surat Minor Murder સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાંથી 9 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથામાં લાકડાના...

સુરત પોલીસને મળી સફળતા, 3 કરોડની ખંડણી અપહરણ કેસમાં આરોપીઓને હથિયાર સાથે ઝડપ્યા

આરોપી પર દેવું વધી જતા કોમિલનું અપહરણ કર્યું હતું Surat Kidnapping Case સુરત: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ છેલ્લા કેટલાય મહિનાઓથી સતત ઉપર જઈ રહ્યો છે. મારામારી,...

ખેડૂત આંદોલનને બિટીપીના છોટુ વસાવાનું સમર્થન, સરકારને કહ્યું રાકેશ ટિકૈતને કઈ થયું તો…

બિટીપી ધારાસભ્ય છોટુ વસાવાએ ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈત સાથે કરી ટેલિફોનિક વાત, કહ્યું તમે આંદોલન ચાલુ રાખો અમે તમારી સાથે જ છે BTP Chhotu Vasava...

સુરત: કાપડની મિલમાં લાગી ભીષણ આગ, ફાયર ચીફ ઓફિસર સહિત 10 લોકો ઇજાગ્રસ્ત

10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે Surat Cloth Mill Fire સુરત: અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલી કાપડની મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ...

સુરતમાં યુવકનું અપહરણ કરી ખંડણી મંગાઈ, 1 કરોડ આપી છૂટકારો થયો હોવાની ચર્ચા

‘પૈસા દે દો નહીં તો લડકે કો માર દેંગે’ તેવી ધમકી આપી 3 કરોડની ખંડણી માંગી હતી Surat Kidnapping Case  સુરત: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ છેલ્લા કેટલાય મહિનાઓથી સતત...

દેશના પ્રથમ રોયલ ગે પ્રિન્સ રાજપીપળાના કુંવર માનવેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં “ટ્રાન્સ જેન્ડરો” BJPમાં જોડાયા

ભાજપમાં વિવિધ મોરચાઓની જેમ ટ્રાન્સ જેન્ડર મોરચો હોવો જોઈએ: માનવેન્દ્રસિંહ ગોહિલ ભાજપ સરકારના રાજમાં ટ્રાન્સજેન્ડરોને જેટલા હકો મળ્યા એટલા...

નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં મસ મોટા ભ્રષ્ટાચારની ગંધ: તંત્રની આંખ ક્યારે ખુલશે?

મનરેગા યોજના હેઠળ બોગસ મજૂરો ઉભા કરી સરકારી નાણાની ઉચાપાત થતી હોવાની બૂમ Narmada NREGA Corruption નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કરાયેલા રોડના કામમાં...

દિયોરા ભંડેરી કોર્પોરેશનમાં ITનું સફળ ઓપરેશન, ₹ 100 કરોડથી વધુની મશીનરી-હીરા સીઝ

dbc corporation raid સુરત: આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા વરાછાના હિરબાગ ખાતેની દિયોરા ભંડેરી કોર્પોરેશનમાં (DBC Corporation) ગત ગુરુવારે આઇટીની...

સુરતમાં ‘તિરંગા યાત્રા’ કાઢનારા 100થી વધુ PAAS નેતાઓની અટકાયત

સુરત: એક તરફ દિલ્હીમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી (Farmers Tractor March) કાઢવામાં આવી હતી, ત્યાં બીજી તરફ પોલીસની (Surat Police) મંજૂરી ના હોવા છતાં સુરત ખાતે...

સુરત: ટેક્સટાઈલ પાર્કમાં આગ ભભૂકતા કામદારોમાં ભાગદોડ મચી

સુરતમાં આલેલ સુખરામ ટેક્સટાઈલ પાર્કમાં અચાનક આગ ભભૂકી નિકળતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ભયાનક આગથી બચવા માટે કારખાનામાં કામ કરી...