Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં 440 કર્મચારીઓ હડતાળ પર, છેલ્લાં 2 મહિનાથી છે પગારથી વંચિત

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સિક્યુરિટી, ગાર્ડન સહિત 9 જેટલા વિભાગોમાં ફરજ બજાવતા 440 જેટલા...

નર્મદાઃ તંત્રએ વ્યવસ્થા કરી આપતાં પશ્ચિમ બંગાળનાં 200 લોકોની ઘર વાપસી, ખુશીનાં આંસુ વહ્યાં

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કોરોના મહામારીને પગલે હાલ લોકડાઉન અમલી બનાવાયું છે. હાલમાં અન્ય રાજ્યોનાં ઘણા લોકો ગુજરાતમાં ધંધા રોજગારી અને અભ્યાસ...

અબુધાબીથી આવેલા 133 શ્રમિકો ક્વૉરન્ટાઇન, શ્રમિકે કહ્યું, ‘હું દુબઈથી મોંઘી ચોકલેટો લાવ્યો છું, મને ફ્રીઝ આપો’

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. લોકડાઉનને પગલે ભારતમાંથી અન્ય દેશોમાં ગયેલા રોજીરોટી માટે ગયેલા ફસાયેલા લોકો...

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ફેન્સિંગ કામગીરી મુદ્દે ગ્રામજનો અને પોલિસ વચ્ચે ઘર્ષણ, 1 મહિલા સારવાર હેઠળ

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસનાં 6 ગામોમાં સર્વે અને ફેનસિંગ કામગીરી મામલે અવાર નવાર ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના...

ACBએ નવસારી ગ્રામ્ય મામલતદારની કચેરીમાં ટ્રેપ ગોઠવી, મામલતદાર સહિત ચારને રૂ.90 હજારની લાંચ લેતા ઝડપ્યા

નવસારી: લોક ડાઉનમાં ACBએ શુભારંભ કરતા નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ટ્રેપનું આયોજન કરી લાંચની રકમ સ્વીકારતા મામલતદાર સાહિત ચારને ઝડપી લીધા...

કોરોના સંકટઃ લોહીની જરૂરિયાતને પહોંચી વળવા ગરૂડેશ્વરનાં વવીયાલા ગામમાં સ્વૈચ્છિક રક્તદાન

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં ચોથુ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં સિકલસેલના અને એનેમિયા સહિત...

લોકડાઉન વચ્ચે ગુજરાતની પ્રજાને વ્હારે આવી કોંગ્રેસ, કહ્યું, ‘સરકાર આટલું માફ કરો’

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, કોરોના સંક્રમણ ઘટાડવા માટે સરકારે લોકડાઉન અમલી બનાવ્યું છે. જેને પગલે લોકોના...

લોકડાઉનમાં ડેડીયાપાડા CPI સાથે BTPનાં આગેવાનની દાદાગીરીનો VIDEO વાયરલ, શું કહ્યું DSPએ?

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કોરોના મહામારી વચ્ચે હાલ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં લોકડાઉન લાગુ છે, ત્યારે સરકાર દ્વારા નિયમોનાં કડક પાલન સાથે દિવસ...

હવે તો ગામમાં રસ્તો બનાવો ને પાણીની વ્યવસ્થા કરો: નર્મદાનાં યુવાનની સરકારને આજીજી

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કોરોનાના કહેર વચ્ચે એમ પણ લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે ત્યાં તો ઉનાળાના બળબળતા તાપમાં અંતરિયાળ વિસ્તારોમાં...

નર્મદા: લોકડાઉનમાં લોકો નદીમાં ન્હાવા પડ્યા ત્યાં તો આવી પોલીસ, મચી નાસભાગ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: હાલ લોકડાઉનની સાથે 42 ડિગ્રી ગરમી પણ પડી રહી છે, લો વોલ્ટેજને ઘરોમાં AC પણ ઉપડતા નથી.જેથી લોકોને બપોરે ઘરમાં રહેવું અઘરું...

ભાજપનાં સાંસદની રેતી માફિયાઓ સામે લાલ આંખઃ પોલીસ પર આક્ષેપ લગાવતા CM રૂપાણીને કરી ફરિયાદ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાતના નર્મદા નદીના તટ પર રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હોવા બાબતે ઘણી ફરિયાદો ઉઠી...

સુરતનાં તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી, 9 વાગ્યે દીપ પ્રગટાવી વરાછાવાસીઓ માસૂમોને આપશે શ્રદ્ધાંજલિ

સુરતઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સુરતમાં એક વર્ષ પહેલા બનેલો તક્ષશિલા અગ્રિકાંડ કે જેની આજે પ્રથમ વરસી છે. આ દુર્ઘટનામાં 22 જેટલાં માસુમ...