Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર

સોરાષ્ટ્ર

Saurashtra city news, Saurashtra news, news of Saurashtra, Saurashtra, latest news, breaking news, current news, Saurashtra online, local news, Gujarat headlines, સૌરાષ્ટ્ર ન્યુઝ સમાચાર.

પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાનું નિધન, PM મોદી અને CM રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું

ભાજપના પૂર્વ સાંસદ એવા વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે, ત્યારે તેમના અંતિમ દર્શન આવતી કાલે સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી જામકંડારણાની કન્યા...

કચ્છના માંડવીથી એક કરોડનું બ્રાઉન સુગર ઝડપાયું, ગુજરાત એટીએસે આ રીતે ઝડપી પાડ્યા

ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ(એટીએસ)ની ટીમ દ્વારા રવિવારે કચ્છનાં માંડવી ખાતેથી બે શખ્સને એક કરોડના બ્રાઉન સુગરનાં જથ્થા સાથે ઝડપી લેવામાં...

રાજકોટમાં પ્રેમી પંખીડાઓ પર પોલીસની તવાઈ

રાજકોટમાં પ્રેમી પંખીડાઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. રાજકોટમાં પોલીસે કેટલીક રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા હતા. આ રેસ્ટોરન્ટમાં ગેરકાયેદસર રીતે...

રાજકોટ: TikTokમાં ફેમસ થવા યુવકે પોલીસની ગાડી ઉપર બેસીને વીડિયો બનાવ્યો

ગુજરાતમાં મોબાઈલ એપ્લીકેશન TikTokનું વળગણ લોકોની સાથે-સાથે હવે પોલીસોમાં પણ વધતું જઈ રહ્યું છે. જેમાં આ એપમાં વીડિયો બનાવનાર મહેસાણા મહિલા...

હિમોફિલિયાના દર્દીના પ્રયત્નો રંગ લાવ્યા, રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં આ જીવલેણ રોગની સારવાર શરૂ

હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ...

આ ગુજરાતીએ કારનો VIP નંબર મેળવવા માટે ચૂકવી સૌથી મોટી રકમ

આ અંગે ગુજરાતના માર્ગ અને પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોઈ એક નંબર માટે લગાવવામાં આવેલ આ સૌથી મોટી બોલી છે. લોકો પોતાની...

ઔદ્યોગિક એકમોના વીજ કરમાં પાંચ પૈસાનો વધારો

પરંપરાગત સ્ત્રોતોથી સ્વ ઉત્પાદિત વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો ઉપર પાંચ પૈસા વીજ શૂલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. આની માહિતી ઉર્જા મંત્રી સૌરભ...

IAS દહિયા સામે મહિલાના ગંભીર આરોપ બાદ CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા વચ્ચેના પ્રેમ પ્રકરણ વધારે ગોળાતું જાય છે, તેવામાં આ મામલામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસ...

રાજકોટ મનપાએ 150 ઇલેક્ટ્રિક બસ મેળવવા કેન્દ્ર સરકારને અરજી મોકલી

કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની રક્ષા અને લોકોને સરળ પરિવહન સેવા ઉપલબ્ધ થાય તેવા હેતુથી દેશના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોને ઇલેક્ટ્રિક બસો...

કચ્છ: ભચાઉના આંબલિયારા ગામે લોકોએ શાળાને તાળા માર્યા

“ભણે ગુજરાત, રમે ગુજરાત” જેવા રૂપાળા સ્લોગન આપીને રાજ્યમાં દર વર્ષે કરવામાં આવતા પ્રવેશોત્સવનાં તાયફાઓ વચ્ચે કચ્છનાં એક ગામડામાં ગ્રામજનોએ...

સુરેન્દ્રનગર: દલિતોને મેદાનમાં ક્રિકેટ રમવા પર રોક, પોલીસે ન ભર્યા કોઈ પગલા

દેશ મોટી-મોટી તરક્કીઓ કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આપણો દેશ ચન્દ્ર સુધી પહોંચી ગયો છે પરંતું આજે દેશના ગામડાઓની...

ખેલ મહાકુંભમાં ભાગ લેવા હવે કોઈપણ ખેલાડી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકૂંભની શરૂઆત આવનારા ટૂંક સમયમાં થવાની છે. ખેલ મહાકૂંભમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની શરૂઆત કરી...