Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર

સોરાષ્ટ્ર

Saurashtra city news, Saurashtra news, news of Saurashtra, Saurashtra, latest news, breaking news, current news, Saurashtra online, local news, Gujarat headlines, સૌરાષ્ટ્ર ન્યુઝ સમાચાર.

રાજકોટ પત્રકારોને ચેક આપવા બાબતે કલેક્ટરે કર્યો ખુલાસો

તાજેતરમાં જ રોજકોટમાં 26 જાન્યુઆરીના રોજ કલેક્ટરે પત્રકારોને કવરેજ કરવા માટે ચેક આપતા ભારે વિવાદ સર્જાયો હતો. જેમા ઘણા નેતાઓએ ભાજપ પર પ્રહારો...

કચ્છના ગામોમાં મુસ્લિમોનો બહિષ્કાર કરવા હાકલ, અપાયું ‘દેશવિરોધી’ નામ

29 મી જાન્યુઆરીએ સીએએના વિરોધમાં ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ બંધના એલાન બાદ કચ્છના નવાનગર અને રતનાલ ગામોમાં મુસ્લિમ...

ગિરનાર સેન્ચૂરીમાં ખાનગી શાળાના દબાણનો વિરોધ, સામાજિક કાર્યકર્તાઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર

ગિરનારમાં ખાનગી શાળાઓ દ્વારા બાંધવામાં આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વન વિભાગને વારં વાર રજૂઆત કરવામાં આવી હતી. પરતું આ બાબત પર...

કોરોના વાયરસના પગલે સૌરાષ્ટ્રમાં 200 કન્ટેનર પોર્ટ પર ફસાયા

ચીનમાં હાહાકાર મચાવેલા કોરોના વાયરસે કારણે વિશ્વના ઘણા એવા ઉદ્યોગો ઉપર માઠી અસર જોવા મળી રહી છે. જયારે આ કોરોના વાયરસની સીધી અસર ગુજરાતના...

રાજકોટ-ગોંડલ હાઈવે પર ટેન્કર ચાલકે ટ્રકને અડફેટે લેતા 4નાં મોત

રાજકોટ-ગોંડલ હાઇવે પર આજ રોજ વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો.જયારે આ અક્સ્માતમાં જેના ટેન્કર દિવાલ તોડી અને રોડની નીચે...

જામનગર: કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 4 યુવાનોના મોત

જામનગર: શહેર નજીક નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ મેઘપર...

રાજકોટ:સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતા વૃદ્ધનું ઠંડમાં ઠુઠવાતા મોત

રાજકોટ: શહેરના વાસવાણી રોડ પર બગીચાનાં બાકડે સિક્યુરીટી ગાર્ડની તરીકે નોકરી કરતા એક વૃઘ્ધ લાશ મળી આવતાં અરેરાટી મચી ગઇ છે. તેમના પરિવારજનો દોડી...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PhD માટે કાતિલ ઠંડીમાં 4 વિદ્યાર્થિનીઓના આખી રાત ધરણાં

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભારે ઠંડીમાં પણ 4 વિદ્યાર્થીનીઓ ખાધા-પીધા વિના આખી રાત ધારણાં કરી છે. યુનિવર્સિટીના કુલપતિએ ગાઇડની મંજૂરી...

ગુજરાતમાં ભયાનક ભૂકંપના 19 વર્ષ પૂર્ણ, ‘કચ્છ આજ ઔર કલ કી કહાની‘

ભૂજ: આજે ભારત પોતાનો 71મોં પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે, પરંતુ આજથી 19 વર્ષ પહેલા આજના જ દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપે વિનાશે વેર્યો હતો....

રાજકોટ: CM રુપાણીના હસ્તે 565.76 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ

આજરોજ રાજકોટમાં ગુજરાતમાં CM રુપાણીના હસ્તે 565.76 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. રૂડા, મહાપાલિકા...

ભાવનગર APMCનાં પૂર્વ ચેરમેન ભીખાભાઇ જાજડિયાએ કોંગ્રેસમાંથી છેડો ફાડી NCPમાં જોડાયા

ભીખાભાઇ જાજડિયા કોગ્રેસમાંથી છેડો ફાટી NCPમાં જોડાયા છે. શંકરસિંહ વાઘેલાના હસ્તે ભીખાભાઇ જાજડિયાએ NCPનો ખેસ ધારણ કર્યો હતો. ભીખાભાઇ જાજડિયા...

કચ્છ યૂનિવર્સિટીમાં એક વર્ષથી કુલપતિની નિમણૂંક ના થતા વિવાદ, 22 હજાર વિદ્યાર્થીઓ ‘રામ ભરોસે’

ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું હોવાનો દાવો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કર્યો છે. કચ્છ યૂનિવર્સિટી...