Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર

સોરાષ્ટ્ર

રાજકોટ: લોકમેળામાં દુકાનો પર પાલિકાનું આરોગ્ય તંત્ર ત્રાટક્યું

રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં આયોજિત “મલહાર” લોકમેળામાં મહાનગરપાલિકાની ટીમે ખાદ્ય સામગ્રીની દુકાનો પર દરોડા પાડી તમામ ખાદ્ય વસ્તુઓનો નાશ...

ગુજરાતની 2000 રાજપુતાણીઓએ એક સાથે તલવાર રાસ રમી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

જામનગરના ધ્રોલમાં 2 હજારથી વધુ રાજપુત સમાજની દીકરીઓએ તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.જામનગરના ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં 2 હજારથી...

‘ભાજપ’ નહીં ‘ભજન’નો માણસ: હેમંત ચૌહાણની કોંગ્રેસ સાથે સાંઠગાંઠ સામે આવી

રાજ્યના સુપ્રસિદ્ધ ભજન ગાયક હેમંત ચૌહાણ ભાજપના કાર્યાલય કમલમ ખાતે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપનો ખેસ પણ ધારણ કર્યો હતો. જે બાદમાં તેમણે...

રાજકોટ: આતંકી હુમલાની દહેશત વચ્ચે સૌથી મોટા લોકમેળાનો આરંભ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં પાંચ દિવસ દમિયાન 15 લાખથી વધુ લોકો ઉમટે તેવો અંદાજ છે. વેપાર-ધંધામાં છવાયેલી મંદી વચ્ચે સમયસર અને નોંધપાત્ર...

મોરબી: 45 હજારના મુદ્દામાલ સાથે 18 જુગારીઓની ધરપકડ

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે લાયન્સનગરમાં બે સ્થળે દરોડા કર્યા હતા જેમાં જુગાર રમતા અનીલ ધીરુભાઈ ભોજવિયા અને રમેશ શીવાભાઈ ડાભીને ઝડપી લઈને રોકડ...

રાજકોટમાં મોડીરાત્રે સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગ

રાજ્યમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ વધતી જાય છે. જ્યારે વધું એક આવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જ્યાં એક શખ્સે સામાન્ય બોલાચાલીમાં ખુલ્લેઆમ...

કચ્છ: ભચાઉ સહિત આસપાસના વિસ્તારોમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

કચ્છમાં એકવાર ફરીથી ભૂકંપના આંચકા આવ્યા હતા. બપોરના સમયે કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રિક્ટર સ્કેલ પર...

હવે સ્કૂબા ડાઇવિંગથી 80 ફૂટ નીચે દિવ્ય દ્વારકા નગરીના અવશેષોના દર્શન કરો

હવે તમે તમારી આંખોથી પણ સમુદ્રમાં ડૂબેલું પ્રાચીન દ્વારકા શહેર જોઈ શકો છો. આ માટે તમારે થોડી મહેનત કરવી પડશે.સ્કૂબા ડાઇવિંગથી નાના પ્રશિક્ષણ...

કલમ 370 હટાવ્યા બાદ કરાચીના બે યુગલોના રાજકોટમાં લગ્ન

કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. ત્યારે પાકિસ્તાનના કરાચીમાં વસતા મહેશ્વરી સમાજના બે યુગલો રાજકોટમાં લગ્ન માટે...

જામનગર: મકાન ધરાશાયી થતા બે લોકોના મોત

જામનગર: શહેરના દેવુભા ચોકમાં બે માળનું મકાન એકા-એક ધરાશાયી થતા બે લોકોના મોત થયા છે. આ મકાનમાં રીનોવેશનનું કામ ચાલુ હતું ત્યારે આ મકાન ધરાશાયી...

જૂનાગઢ: દિવ્યાંગ દિયરની દેખરેખથી કંટાળેલ ભાભી બની હત્યારી, 5 મહિને ગુનો ઉકેલાયો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખીજડીયા ગામે ગત માર્ચ મહિનામાં મંદબુદ્ધીના વિવેક કાતરિયા નામના યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે ગુનો નોંધીને...

BJP મંત્રી વાસણ આહિરે અરૂણ જેટલીને આપી શ્રદ્ધાંજલી, પોતે સરકારે આપી માહિતી

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત હાલમાં ખરાબ ચાલી રહી છે. તેમને પાછલા કેટલાક દિવસોથી દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત...