Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

સ્વામિનારાયણ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ, થયો વિવાદ

જૂનાગઢ: જૂનાગઢનું સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત ચર્ચામાં છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે બનાવવામાં આવેલા કેટલાક નિયમને...

ગઢડા: ગઢપુર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય, 13 વર્ષથી ચાલતા વિવાદનો અંત

બોટાદ: જિલ્લાના ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય થયો છે.ગઢડા ટેમ્પલ બોર્ડ પર દેવપક્ષે કબજો કર્યો છે. દેવ પક્ષના 4...

અમરેલીમાં સિંહ પાણી પીવા ગામમાં ઘુસ્યો, લોકો ડર વગર લેતા રહ્યાં સેલ્ફી

અમરેલી: ગીરના જંગલનો રાજા પણ હવે ગામ તરફ વળી રહ્યો છે. કાળજાળ ગરમીમાં વન્ય જીવોએ પણ તરસ છીપાવવા માટે જંગલ છોડીને ગામ તરફ આવવુ પડે છે. અમરેલીના એક...

PM મોદીએ મૃત વ્યક્તિનો પ્લોટ પડાવ્યો: કોંગ્રેસ

4 પ્લોટોને એક કરી દેવામાં આવ્યા છે. આ ફાળવેલા પ્લોટ છે, જેને ગુજરાત સરકારે પોતાના ધારાસભ્યો, સાંસદો અને પોતાની પસંદગીના લોકોને આપ્યા છે. જ્યારે...

પોરબંદર: કુતિયાણા પાલિકા પ્રમુખના પરિવાર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ

પોરબંદર: ગુજરાતના પોરબંદરમાં ફરી કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે. કુતિયાણામાં જૂની અદાવતમાં NCPના સભ્ય પર 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ...

ગુજરાતની ચાર મહિલા પોલીસનું પરાક્રમ, સૌરાષ્ટ્રના કુખ્યાત જુસાબ અલ્લારખાની ધરપકડ

જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ગુજરાત ATSની મહિલા ટીમે ધરપકડ કરી છે. આ આરોપીને પકડવો પુરૂષ પોલીસ માટે પણ ખુબ મુશ્કેલ હતું. પરંતુ ચાર...

ગુજરાત કોંગ્રેસમાં થશે મોટા ફેરફાર, હાર્દિક પટેલને મળી શકે છે મોટો હોદ્દો

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના સાતમાંથી ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ચુક્યુ છે. લોકસભા ચૂંટણીનું 23 મેએ પરિણામ આવવાનું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ...

સુરતમાં બેન્કે મુક્યો બુરખા પર પ્રતિબંધ, વિરોધ થતા બદલવુ પડ્યુ નોટિસ બોર્ડ

સુરત: ગુજરાતના સુરતમાં બેન્ક ઓફ બરોડાની એક શાખા વિવાદમાં આવી ગઇ છે. બેન્કે હેલ્મેટ અથવા બુરખા પહેરીને એન્ટ્રી પર બેન મુકી દીધો હતો. બેન્કે...

કોંગ્રેસના 6 સર્જિકલ સ્ટ્રાઈકના દાવાની CM રૂપાણીએ મજાક ઉડાવી

જે કોંગ્રેસે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા, તેને જ કાલે કહેવું પડ્યું કે અમે પણ છ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આથી સ્પષ્ટ...

LRD (લોકરક્ષક)ની પરીક્ષાનું પરિણામ જાહેર, 15000 ઉમેદવાર થયા પાસ

ગાંધીનગર: LRD(લોકરક્ષક)ની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. જેમાં 15000 જેટલા ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ 15000 ઉમેદવાર એવા છે જે આ...

અમદાવાદમાં ગીતો ગાવા, બૂમ-બરાડા અને મિમિક્રી કરવા પર પ્રતિબંધ

આ પ્રતિબંધ અંતર્ગત કોઈ પણ પ્રકારના આંદોલન કે વિરોધ પ્રદર્શનને અંકુશમાં લેવાનો અધિકાર પોલીસને આપવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો, કોઈ જાહેર...

કેશોદ તુવેર કૌભાંડ આચરનારા સાતમાંથી એક આરોપીની ધરપકડ

જૂનાગઢ: મગફળી કૌભાંડ પછી હવે તુવેર કૌભાંડ સામે આવ્યું છે. કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી તુવેરમાં નબળી ગુણવતા વાળી તુવેર...