Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

ગુજરાતની રાજ્યસભાની બે બેઠક માટે ભાજપના ઉમેદવાર જાહેર, એસ.જયશંકર આજે ઉમેદવારી પત્ર ભરશે

અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટાઇ જતા તેમણે રાજ્યસભાના સભ્યપદેથી આપેલા રાજીનામાને કારણે ગુજરાતની રાજ્યસભાની બે બેઠક ખાલી પડી...

સુરત ઉદ્યોગપતિઓના 3000 કરોડના હીરા મુંબઈ કસ્ટમ વિભાગે કર્યા જપ્ત, માર્કેટમાં હાહાકાર

સુરત ઉદ્યોગ વેપારીઓના 14 મિલિયન ડોલર એટલે લગભગ 3000 કરોડના હીરા મુંબઈ કસ્ટમ વિભાદ દ્વારા સિઝ કરી દેવામાં આવ્યા છે. ઝી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, મુંબઈ...

દાંતા નજીક ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

બનાસકાંઠાના દાંતાની નજીક હરિવાવ ગામે 50 ફૂટ ઉંચા ઝાડની ડાળીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. હરિવાવ ગામની ચાર બાળકોની...

બ્રેકિંગ… અલ્પેશના વળતા પાણી, ભાજપે રમી નાંખી મોટી રાજરમત

અલ્પેશની રાજનીતિને ખત્મ કરવા માટે ભાજપની રાજકિય વ્યૂરચના થોડા ઘણા અંશે સફળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, પાછલા...

સૌરાષ્ટ્ર-કચ્છમાં એકથી ત્રણ ઇંચ વરસાદ, રાજ્યમાં ઠંડક પ્રસરી

રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના જસદણ તાલુકાના આટકોટમાં વરસાદ પડ્યો...

ગુજરાત પોલીસની પહેલ, સિટીઝન ફર્સ્ટ ગુજરાત મોબાઇલ એપ…

ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં હવે ગુજરાત પોલીસ પણ ડિજિટલ બની ગઇ છે. ગુજરાત પોલીસ દ્વારા સિટીઝન ફર્સ્ટ ગુજરાત (Citizen First Mobile App) પોલીસ કરીને વેબ પોર્ટલ તેમજ...

મહેસાણામાં ભાજપના કાર્યાલયમાં ઊંઝાના આશા પટેલ અને નારણ પટેલ વચ્ચે તુતું મેમે

મહેસાણા જિલ્લામાં ભાજપે તાજેતરમાં યોજાયેલી લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં પોતાનો દબદબો જમાવ્યો છે પરંતુ આ જ દબદબા વચ્ચે ઊંઝામાં...

અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી, ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસની અરજી હાઈકોર્ટે સ્વીકારી

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી રહી છે. અલ્પેશ ઠાકોર કેટલાક સાથીઓ સાથે ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે તેનું...

સામાન્ય પરિવારમાં જન્મેલા ગૌતમ અદાણી વિશ્વના ટોપના બિઝનેસમેન કઇ રીતે બની ગયા?

એક સામાન્ય પરિવારમાં જન્મેલા ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી (Gautam Adani) 57માં (24 જૂન 1962) જન્મ દિવસની ઉજવણી કરી રહ્યાં છે. ગૌતમ અદાણીનો બિઝનેસ કેટલાક...

ખેડાના કઠલાલમાં 3 ઇંચ વરસાદ, રાજ્યના 19 જિલ્લાના 66 તાલુકામાં પડ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ...

ગુજરાત: મંદિરમાં હાથીની મૂર્તિ નીચે મહિલા ભક્ત ફસાઈ, VIDEO વાયરલ

આ મહિલાએ પોતાની બાધા પૂર્ણ કરવા માટે હાથીની મૂર્તિના પગ વચ્ચેથી નીકળી રહી હતી. આ મૂર્તિ નાની હોવાથી મહિલા હાથીના પગ વચ્ચે ફસાઈ ગઈ હતી. લાંબા સમય...

વડોદરા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ

તોસીફે 2 વર્ષ પહેલા પણ અન્ય એક હિંદૂ સગીરા સાથે પણ અડપલા કરતા તેની વિરૂદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાયો હતો. જો કે આ વખતે તોસીફ સગીર હોવાથી તેને છોડી...