Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Ahmedabad latest news Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધુ, 24 કલાકમાં નોંધાયા અધધ 1580 કેસ

કોરોના વાયરસે ફરી એકવાર ગુજરાતને બાનમાં લીધું છે. રાજયમાં દિવસે દિવસે વધી રહેલા કેસને લઈ તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે...

સાબરમતી યુનિવર્સિટીના વહીવટ પર નજર રાખવા IAS મૂકાયાં

બેંકની માફક યુનિવર્સિટીમાં પણ વહિવટદારની નિમણૂંક કરાઇ યુનિવર્સિટી દ્વારા એમ.ફીલ તથા પીએચડીની ડિગ્રીમાં કરાતી હતી ગેરરીતી ગાંધીનગર: બેંકો...

ગાંધીનગરના ભાટ ગામમાં ઔડા ગાર્ડનમાં કામ કરી રહેલ યુવકનું વીજ કરંટથી મોત

ગાંધીનગરના ટીપી રોડ પર નિર્માણધીન ઔડા ગાર્ડનમાં કામ કરી રહેલા શ્રમજી યુવકનું વીજ કરંટના કારણે મોત થયું હતુ. આ બનાવની જાણ પોલીસને કરતા અડાલજ...

રાજ્યમાં ફરી કોઈ નવું લોકડાઉન આવવાનું નથી, કોરોનાને કારણે સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ નહીં કરે : CM રુપાણી

કેસોમાં ઘટાડો થશે એટલે પાછું બધુ રાબેતા મુજબ ચાલું થઇ જશે માસ્ક ના પહેરવાનો દંડ જ ન ભરવો પડે એવી સ્થિતિ આપણે સૌ ઊભી કરીએ સીએમ રૂપાણીએ સોશિયલ...

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 686 સિંહ અને દિપડાના મુત્યુ થયાં

686માંથી 106 તો અકુદરતી રીતે મુત્યુ પામ્યાં હોવાનો થયો ધડાકો દર મહિને 28થી વધુ સિંહ, દિપડા કે તેમના બાળકોના મુત્યુ થાય છે ગાંધીનગર: ગુજરાતમાં સિંહ...

અમદાવાદ શેલ્બી હોસ્પિટલમાં કોરોના દર્દી બતાવી મેડિક્લેઈમ પાસ કરાવવાનો કૌભાંડ

અમદાવાદ: મિત્રને મદદ કરવા સેલ્બીના બે કર્મચારીઓએ બે મેડીકલેમ પાસ કરવા માટે ખોટી ફાઇલ બનાવી હતી. જેમાં સેલ્બીના સ્ટાફે તાપસ કરતા કોવિડના વીમાની...

VIDEO: જમાલપુરમાં લોકો પોલીસની મશ્કરી કરતા હોય તેમ રાત્રી કફર્યુમાં પોલીસ પાછળ દોડ્યા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે અને લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે વધી...

ગુજરાત હોળીના પર્વ પર પણ કોરોનાનું ગ્રહણ, રંગોત્સવ પર સરકારે લગાવી રોક!

ગાંધીનગર: રાજ્યમાં એક તરફ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ કોરોના કાળમાં હોળી-ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે....

સાબરકાંઠા: ‘સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટ’માં કોરોના વિસ્ફોટ, 39 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ: માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં જીવલેણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હવે રાજ્યના દરેક જિલ્લાઓમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે,...

ભાજપ ધારાસભ્યનું વિવાદિત નિવેદન- ‘જે મહેનત કરે છે, તેને નથી થતો કોરોના’

રાજકોટ: એક તરફ જ્યાં સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યું છે અને PM મોદી સતત પોતાના સંબોધનમાં જીવલેણ વાઈરસને લઈને જાગૃત કરી રહ્યા છે, તો બીજી તરફ...

અમદાવાદથી જેસલમેર જતી ફ્લાઈટ 1 કલાક સુધી હવામાં ચક્કર મારતી રહી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ટેક્નિકલ ખામીના કારણે 3 વાર લેન્ડિંગ ફેલ થતાં પેસેન્જરો રડવા લાગ્યા Ahmedabad Jaisalmer SpiceJet Flight અમદાવાદથી જેસલમેર જતી સ્પાઇસ જેટની ફ્લાઈટમાં બેઠેલા...

આખરે અમદાવાદ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાં મંજૂર

ગાંધીનગર: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં અનેક રાજીનામાં પડ્યા હતા. જેમાં રાજ્યની 6 મહાનગર પાલિકામાં...