Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Ahmedabad latest news Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ ઘટાડાની કામગીરી સ્થગિત રાખવાનો આદેશ

કોઈ જિલ્લામાં વર્ગ ઘટાડાનો આદેશ કર્યો હોય તો તેને પણ અટકાવી દેવા તાકીદ કરાઇ વિભાગમાં દરખાસ્ત કાર્યવાહી હેઠળ હોઈ વર્ગ ઘટાડાની કામગીરી સ્થગિત...

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે: મુખ્યમંત્રી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ઝડપી અમલીકરણ માટે સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે...

જનમિત્ર કાર્ડ રિચાર્જ કરાવીને BRTSની મુસાફરી કરવાની ઝંઝટથી છુટકારો, હવે BRTS બસો માટે પણ પાસ વ્યવસ્થા

75 વર્ષથી વધુ ઉંમરના સીનિયર સીટીઝન અને નેશનલ લેવલના રમતવીરો માટે બીઆરટીએસમાં વિનામુલ્યે મુસાફરી BRTS જનમાર્ગ લિ. દ્વારા રુ. 750માં માસિક, 2000માં...

50 વર્ષ જૂનું સી-પ્લેન 28 દિવસમાં જ બગડી જતા મેઇન્ટેનન્સ માટે ગયું પણ પરત ન આવ્યું

1 નવેમ્બર 2020 રવિવારના દિવસે અમદાવાદ સાબરમતીથી કેવડિયા કોલોની સુધી સી પ્લેનની સેવા શરુ કરવામાં આવી હતી. સેવા શરુ કરતા લોકોમાં અનેરો ઉત્સાહ પણ...

ગુજરાતની યુવતીએ શોધી કાઢ્યા 12 લઘુ ગ્રહ, NASA એ સર્ટિફિકેટ આપી સન્માન કર્યું

મોડાસાની યુવા એસ્ટ્રોનોમીએ 12 લધુગ્રહ શોધી કાઢતા નાસાએ સન્માન કર્યું છે. પ્રાચી મારુતભાઈ વ્યાસે M.Sc વિથ રિસર્ચમાં અભ્યાસ કરીને અંતરિક્ષમાં...

AMC ભાજપના હોદ્દેદારોનો મહિલા ડે. મેયર ગીતા પટેલને અન્યાય, કાર્યક્રમોની જાણ કરાતી નથી, આમંત્રણ પણ આપતું નથી

મહિલા ડે. મેયરનો બળાપો, પાંચ કાર્યક્રમો અન્યાય કર્યો આજે યોજાયેલા હેલ્થ વર્કર્સના સન્માન કાર્યક્રમમાં મહિલા ડે. મેયરને બોલાવ્યા નહીં અમદાવાદ:...

અમદાવાદ: માધુપુરાની મસ્જીદમાં અજાણ્યા ઈસમો છુપાયા છે તેવો મેસેજ મળતા જ પોલીસતંત્રમાં દોડધામ

અમદાવાદ શહેરમાં આંતકી હુમાલાની દહેશતને કારણે શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા માટેની સૂચના આપી દીધી છે. ત્યારે આજે બપોરના...

સંતરામપુર શોકમાં ગરકાવ: એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હીબકે ચઢ્યું

સંતરામપુરના ચાર યુવાનોના સાગમટે માર્ગ અકસ્માતમાં મોત થતા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ યુવાનોની એકસાથે અંતિમયાત્રા નીકળતા આખું નગર...

હર્ષ સંઘવીએ ટોક્યો પેરાલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલને 3 કરોડનો ચેક આપ્યો

અમદાવાદની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાતની શાન વધારી છે. ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં...

ગાંધીનગરને મળ્યા નવા મેયર, હિતેષ મકવાણા અઢી વર્ષ માટે સંભાળશે પદ

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ પ્રથમ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં મેયર તરીકે હિતેષ મકવાણાની પસંદગી...

અમદાવાદ: વેપારીના આંખમાં મરચું નાખીને લૂંટ કરનારા આરોપી ઝડપાયા

અમદાવાદ: નિકોલમાં વેપારીની આંખમાં મરચુ નાખીને ચાંદીના રૂ.10.37 લાખના દાગીના ભરેલી બેંગની લૂંટ કરી ફરાર થયેલા આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે જીવરાજ...

તું છોકરીઓની છેડતી કરે છે તેમ કહીને યુવકને ડરાવી અલગ અલગ લઈ જઈ પૈસા પડાવ્યા

અમદાવાદ: રખિયાલમાં એક્ટીવા લઈને પસાર થઈ રહેલા યુવકને બે શખ્સોએ રોકીને અમે ક્રાઈમ બ્રાંચમાંથી આવીએ છીએ તું છોકરીઓની છેડતી કરે છે તેમ કહીને...