Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Ahmedabad latest news Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

રાજયમાં 40 મેડિકલ સ્ટોર્સ પર સાગમટે દરોડા પાડીને આશરે 5 લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો

કોરોનાના દર્દીઓ મેડીકલ ડીવાઇઝની ખરીદીમાં છેતરાય નહિ તે માટે તોલમાપ તંત્રની તપાસ ગુજરાત જ નહીં બલ્કે દેશમાં કવચિત પ્રથમ વખત તોલમાપ વિભાગના...

COVID-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 24,485 નવા કેસ નોંધાયા, 13 લોકોના મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24,485 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 10,310 દર્દીઓ કોરોનાથી સ્વાસ્થ્ય થયા છે. જ્યારે 13 દર્દીઓએ જીવ ગુમાવ્યો...

નર્મદા જિલ્લા CDHO-ADHO કોરોના પોઝિટિવ: કોરોના કેસોમાં ઘટાડો પણ લોકોમાં ફફડાટ યથાવત

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોનાની ત્રીજી લેહેર બેકાબુ બની ગઈ છે.ઉત્તરાયણના તહેવાર બાદ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસોમાં...

નમો એપ પર ડોનેશનની સ્કીમ પર વધુમાં વધુ કાર્યકરો ડોનેશન કરે તે અંગે ચર્ચા

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી 579 મંડળ પર ઐતિહાસિક બેઠકનો પ્રારંભ કરાવ્યો આ બેઠકમાં પેજ સમિતિ, નમો એપ...

IIT RAMનો ચોથો પદવીદાન સમારોહ સંપન્ન, 373 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત-20 જેટલા મેડલ્સ અપાયા

રૂ. 147 કરોડના ખર્ચે નિર્માણ થનારા 3 નવા ભવનોનું ખાતમૂર્હત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી વર્ચ્યુઅલ સહભાગી થયા...

આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી, આપઘાતનું કારણ તેનો મિત્ર હોવાનું બહાર આવ્યું

મિત્ર ખોટી રીતે બદનામ કરી ધમકી આપતો હોવાથી મિત્રએ આપઘાત કર્યો શહેરકોટડા પોલીસે મિત્રના વિરુદ્ધમાં આપઘાત માટેની દુષ્પ્રેરણના ગુનો નોંધી તપાસ...

અમદાવાદ શહેર પોલીસ કોરોનામાં સકંજામાં, 4 PSI, બે PI સહીત અનેક બન્યા શિકાર

3 એસીપી, 2 પીઆઇ સહિત શહેરના 535 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ અમદાવાદ : શહેરમાં કોરોનાનો કહેર વર્તી રહ્યો છે. સરકાર લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને...

કરમસદના મકાનમાંથી રણપ્રદેશમાં જોવા મળતા અત્યંત ઝેરી પ્રજાતિના સાપ સો સ્કેલ્ડ વાયપરને રેસ્કયુ કરાયો

કરમસદમાં રેલવે સ્ટેશન પાસે આવેલા સંત કૃપા મકાનમાં સાપ ઘૂસી ગયાનો મેસેજ મળતા સત્યમ ફાઉન્ડેશનના શૈલેષ માછી , કુણાલ પટેલ અને ઉમેશ પટેલ સ્થળ પર...

રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપૂર્ણ કોવીડ પ્રોટોકોલના પાલન સાથે સાદગીથી કરાશે : જીતુ વાઘાણી

રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપૂર્ણ કોવીડ પ્રોટોકોલના પાલન સાથે સાદગીથી કરાશે : જીતુભાઇ વાઘાણી કોરોનાના સંક્રમણને રોકવા...

સી.આર.પાટીલનો માસ્ટર પ્લાન: એક સાથે 40 હજાર કાર્યકર્તાઓને ચૂંટણી અંગે આપશે સૂચન, જાણો કેવી રીતે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો નવતર અભિગમ : કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અલગ અલગ જગ્યાએ એક સમયે એક સાથે બેઠક યોજાશે. ભાજપા ગુજરાત પ્રદેશ દ્વારા...

30મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે

શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ ગાંધીનગર: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન...

20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી

સામાન્ય – મધ્યમવર્ગના બાળકોને ફીમાં રાહત આપવાને બદલે ભાજપ સરકારે ફી વધારા અંગે ખાનગી સંચાલકોની તરફેણ કરી : ડૉ. મનિષ દોશી ગાંધીનગર: વૈશ્વિક...