Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Ahmedabad latest news Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

સુરત મનપામાં કોંગ્રેસને અભૂતપૂર્વ જાકારો, ભાજપ સામે ‘આપ’ બન્યો વિપક્ષ

પાસ( પાટિદારો) સાથેની દુશ્મની કોંગ્રેસને પડી ભારે સુરતઃ ડાયમંડ સિટી સુરત મનપામાં આઝાદી પછી પહેલી વાર કોંગ્રેસને ચૂંટણીમાં એક પણ બેઠક મળી...

અમદાવાદમાં કોંગ્રેસે પોતાના ગઢ સાચવ્યા પણ AIMIMએ જમાલપુર- મક્તમપુરા ઝૂંટવી લીધું

ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. આજે સવારે 9 વાગે અમદાવાદ , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ ગઈ...

અરવિંદ કેજરીવાલ સુરત આવશે, 26 ફેબ્રુઆરીએ રોડ શો કરી ગુજરાતના લોકોનો આભાર માનશે

સુરત: સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરત આવશે અને...

જમાલપુર અને મક્તમપુરામાં ઓવૈસીની પતંગ ઉડી, કોંગ્રેસનો પંજો કપાયો

અમદાવાદ મહાનગર પાલિકાના 21 સીટો પર ચૂંટણી લડનાર અસદદુદિન ઓવેસીની AIMIM પાર્ટીનો જમાલપુર અને મક્તમપુરામાં 3 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આ સાથે...

ગુજરાતમાં તમામ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ, કાર્યાલય પર સન્નાટો

અમદાવાદ: મહાનગરપાલિકામાં હંમેશા ભાજપનો હાથ ઉપર જ રહ્યો છે પણ કોંગ્રેસ માત્ર દેખાવા માટે ચૂંટણી લડતી હોય તેમ લાગી રહ્યુ છે. મહાનગરપાલિકામાં...

વડોદરામાં સતત 4થી વખત ભાજપની સત્તા, 76માંથી 69 બેઠક પર મેળવી જીત

વડોદરા: ગુજરાતમાં રવિવારે 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે સરેરાશ 45.61 ટકા મતદાન થયું હતું. જેના માટે આજે મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં તમામ મહાનગર...

ખાડિયામાં ઓવૈસીની AIMIM પાર્ટીએ કોંગ્રેસના વિજયરથમાં પાડ્યું પંચર

કોંગ્રેસને મળેલી હાર કરતા વધુ મતો તો ઓવૈસીના ઉમેદવારો લઇ ગયા AIMIMએ ભાજપની બી ટીમના આરોપ સાચા સાબિત હોવાનું કામ કર્યું અમદાવાદઃ અમદાવાદના ખાડિયા...

CM રૂપાણીના હોમટાઉનમાં ભગવો લહેરાયો, રાજકોટમાં 72માંથી 68 પર ભાજપની જીત

રાજકોટ: ગુજરાતની 6 મહાનગર પાલિકાની 576 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપની જીત નક્કી છે, ત્યારે...

ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી, કેજરીવાલે કહ્યુ- નવી રાજનીતિની શરૂઆત

સુરત: ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાત હવે જૂની થવા જઇ રહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઓફિશિયલ રીતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી...

ભાવનગર મનપામાં ભાજપની ભવ્ય જીત, 52માંથી 44 બેઠકો પર કમળ ખીલ્યું

ભાવનગર: ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે રવિવારે સરેરાશ 45.61 ટકા મતદાન થયું હતું. જેના માટે...

જામનગરમાં મનપા પર ભાજપનો કબજો, 64માંથી 50 બેઠકો પર મેળવી જીત

જામનગર: ગુજરાતમાં રવિવારે યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપનો...

સ્વામિનારાયણ મંદિર-લોયાધામ પરિવાર દ્વારા રામ જન્મભૂમિને 11 લાખનો ચેક અર્પણ

સ્વામિનારાયણ મંદિર- લોયાધામ પરિવાર દ્વારા રામ જન્મભૂમિને 11 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર – લોયાધામ પરિવાર દ્વારા...