Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Ahmedabad latest news Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

AMC એ બે અધિકારીઓના નંબર જાહેર કર્યા પણ ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાને રેમડેસીવિર ઇન્જેક્શન લાવવા દબાણ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ હાઉસફુલ થઈ રહ્યા છે તેવા...

વડોદરામાં રાત્રિ કફર્યુમાં લટાર મારનાર 50 લોકો સામે ગુનો નોંધાયો, 25 વાહન ડિટેઈન

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કહેરને લઈ સરકાર દ્વારા રાત્રિ કફર્યુના સમયમાં વધારો કરી દીધો છે. ત્યારે વડોદરામાં પોલીસે જાહેરનામા ભંગ...

ઇન્જેક્શનનો કકળાટ: ઝાયડસમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરો થઈ જતા લાઈનમાં ઉભેલા લોકોને પોલીસે ભગાડયા

ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી છે. ત્યાર આજે પણ વહેલી...

અમદાવાદ સાબરમતી આશ્રમ મુલાકાતીઓ માટે કરાયો બંધ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા સાબરમતી આશ્રમને મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સંક્રમણ...

CM રૂપાણીના હોમટાઉન રાજકોટમાં મોતનું તાંડવ, 2 દિવસમાં કોરોનાથી 87નાં મોત

રાજકોટ: રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. કોરોનાના પોઝિટિવ કેસ વધવાની સાથે સાથે મૃતકઆંક પણ વધી રહ્યો છે. મુખ્યમંત્રી...

ગુજરાત હાઇકોર્ટે કોરોના સંક્રમણની સ્થિતિને લઇ રાજ્ય સરકારને શું કર્યા સુચન?

ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા સુઓમોટો અરજી પર સુનાવણી યોજાઇ હતી. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કેટલાક સૂચન...

હવે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરી તો ખેર નહી, ગુજરાતના પોલીસ વડાએ આપ્યા કડક આદેશ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાના એક્ટીવ કેસમાં વધારો થતા દર્દીઓનો જીવ બચાવવા ઉપયોગી રેમડેસિવિર...

રાજકોટમાં કોરોનાનો ખૌફ: મોક્ષની રાહ જોઈ રહી છે 500થી વધુ મૃતકોની અસ્થિઓ

રાજકોટ: હિન્દુ સંસ્કૃતિમાં માનવીના મૃત્યુ બાદ તેની અસ્થિઓનું વિસર્જન કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા છે કે, હરિદ્વારમાં અસ્થિ વિસર્જન...

કોરોના સંક્રમણ વધતા કોંગ્રેસના આગેવાનો રાજ્યપાલને મળ્યા, લોકોને મોતના મુખમાં જતા બચાવવા કરી અપીલ

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે અનેક લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની...

કરફ્યૂમાં પોલીસની મારના બીકે બીમાર દિકરીને લઇ આખી રાત બેસી રહ્યા, સવારે મોત

કરફ્યૂના નિયયોની અજ્ઞાનતાને કારણે શ્રમિક પરિવારને ગુમાવવાનો વારો આવ્યો આવ્યો સુરતઃ સુરતમાં શ્રમિક પરિવારની 5 વર્ષની દિકરીનું મોત થઇ ગયું....

ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર, તમામ સુવિધાઓ છે તો એમ્બ્યુલન્સની લાઈનો કેમ લાગી રહી છે?

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ બાબતે હાઈકોર્ટમાં સુઓમોટોને લઈને સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે એક જાહેર હિતની અરજી...

કોવિડ બેડની મારામારી વચ્ચે ધૂળ ખાઈ રહ્યાં છે કરોડોના ખર્ચે તૈયાર થયેલા આઈસોલેશન કોચ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે એક તરફ રાજ્ય સરકારે ખાનગી નર્સિગ હોમ અને કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગ...