Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Ahmedabad latest news Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

સ્કૂલના બાળકોની સલામતી માટે સરકાર જાગૃત, સ્કૂલ બસ,રીક્ષા અને વાનના ચાલકો સામે જરૂરી પગલાં ભરાશે

બાળકો દેશનું ભવિષ્ય છે. વિવિધ વાહનોમાં સ્કૂલે જતા બાળકોની સુરક્ષા અને તેમની માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ લાવીને આગામી સમયમાં માર્ગ અકસ્માતમાં...

અમદાવાદમાં ઐતિહાસિક સ્મારક પાસે ગેરકાયદેસર રેલવેનું કંસ્ટ્રકશન

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) અનુસાર અમદાવાદના ‘બ્રીક મીનાર’ રાષ્ટ્રના મહત્વપૂર્ણ સ્મારકમાનું એક સ્મારક છે. 2018 કાલૂપુર રેલવે સ્ટેશન...

ઉનામાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતા યુવકની કરપિણ હત્યા, પથ્થર માર્યા બાદ કાર સાથે ઘસેડ્યો

ઉનાના નવાબંદર રોડ પર આવેલા રામપરાના ખારા વિસ્તારમાં રહેતા રમેશ ભગાભાઇ સોલંકી નામના યુવાનની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. યુવકની પથ્થરોના ઘા...

દારૂબંધીની વાતો કરતા ગુજરાતમાં બે વર્ષમાં 122 કેસ ચોપડે નોંધાયા

ગાંધીના ગુજરાતમાં પોલીસ દારૂબંધીનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો હોવાના બણગા ફૂંકી રહી હોવા છતાં રાજ્યમાં દારૂનો બેરોકટોક વેપાર થઈ રહ્યો છે,...

ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના દેવા માફી મુદ્દે હોબાળો

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રજૂ કરેલા ખેડૂતોના દેવા માફી બિલમાં ભાજપના ધારાસભ્યોએ વિરોધમાં મત આપ્યો હતો. જેને...

ઉપકુલપતિ જગદીશ ભાવસારની ઓફિસમાં NSUIનો હોબાળો, કુલપતિ હિંમાંશુ પંડ્યા પર કેમ NSUIની મીઠી નજર ?

NSUI દ્વારા આજે ગુજરાત યૂનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસારની ઓફિસ પર હોબાળો કરવામાં આવ્યો હતો. NSUI (નેશનલ સ્ટુડન્ટ યૂનિયન ઓફ ઇન્ડિયા) અનુસાર, ABVPના...

રાજકોટ: મહિલા ASI અને ડી સ્ટાફના કોન્સ્ટેબલે સજોડે આપઘાત કરતા ચકચાર

શહેરના પોલીસ બેડામાં અરેરાટી જન્માવતી એક ઘટના બની છે, જેમાં શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઇ (ASI) તથા ડી. સ્ટાફના...

કોણ હતા અમિત જેઠવા? જેમની હત્યા પર પૂર્વ સાંસદ સહિત સાતને થઇ આજીવન કેદ

ગુજરાતના બહુચર્ચિત RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા ( Amit Jethwa) હત્યાંકાંડમાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીને...

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો: મોલ મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ફ્રી, સુરતમાં આદેશનું સરેઆમ ઉલ્લંઘન

ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપતા જણાવ્યું કે, રાજ્યમાં મોલ-મલ્ટિપ્લેકસના સંચાલકો હવે પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહી. પાર્કિંગ ચાર્જ...

સુરત: BRTSના ડ્રાઈવરો પગાર વધારાની માંગ સાથે હડતાળ પર, મુસાફરોને હાલાકી

BRTS ડ્રાઈવરો પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતરી આવતા બસના પૈડા થંભી ગયા છે. ભેસ્તાન બસ ડેપોના ડ્રાઈવરોનું પગાર વધારા સહિતની માંગણીને લઈને...

સુરતમાં બદમાશો બેખૌફ: સચીન વિસ્તારમાં મોડી રાત્રે યુવકની ઘાતકી હત્યા

શહેરના સચિન વિસ્તારમાં આવેલ એપેરેલ પાર્ક નજીક મોડી રાતે 8 થી 10 જેટલા અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કરીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ...

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડ: પૂર્વ BJP સાંસદ સહિત 7 લોકોને આજીવન કેદની સજા

જેઠવા હત્યાકાંડમાં દીનૂ બોઘા સોલંકીનો કોઈ હાથ નથી. જો કે RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાના પિતાની અરજી પર હાઈકોર્ટે (Gujarat High Court) CBI તપાસના આદેશ આપ્યા હતા....