Gujarat Exclusive > ગુજરાત

ગુજરાત

Read all Ahmedabad na taja Samachar, Gujarat na taja Samachar  Ahmedabad news, Rajkot news, Gandhinagar news, Vadodara news today in gujarati, Rajkot latest news, Ahmedabad latest news Gandhinagar news, gujarat na taja samachar, Surat news, Bhuj news, Bhavnagar news, breaking news in gujarati.

ગુજરાત કોંગ્રેસમાં થશે મોટા ફેરફાર, હાર્દિક પટેલને મળી શકે છે મોટો હોદ્દો

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના સાતમાંથી ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ચુક્યુ છે. લોકસભા ચૂંટણીનું 23 મેએ પરિણામ આવવાનું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ...

સુરતમાં બેન્કે મુક્યો બુરખા પર પ્રતિબંધ, વિરોધ થતા બદલવુ પડ્યુ નોટિસ બોર્ડ

સુરત: ગુજરાતના સુરતમાં બેન્ક ઓફ બરોડાની એક શાખા વિવાદમાં આવી ગઇ છે. બેન્કે હેલ્મેટ અથવા બુરખા પહેરીને એન્ટ્રી પર બેન મુકી દીધો હતો. બેન્કે...

કોંગ્રેસના 6 સર્જિકલ સ્ટ્રાઈકના દાવાની CM રૂપાણીએ મજાક ઉડાવી

જે કોંગ્રેસે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા, તેને જ કાલે કહેવું પડ્યું કે અમે પણ છ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આથી સ્પષ્ટ...

LRD (લોકરક્ષક)ની પરીક્ષાનું પરિણામ જાહેર, 15000 ઉમેદવાર થયા પાસ

ગાંધીનગર: LRD(લોકરક્ષક)ની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. જેમાં 15000 જેટલા ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ 15000 ઉમેદવાર એવા છે જે આ...

અમદાવાદમાં ગીતો ગાવા, બૂમ-બરાડા અને મિમિક્રી કરવા પર પ્રતિબંધ

આ પ્રતિબંધ અંતર્ગત કોઈ પણ પ્રકારના આંદોલન કે વિરોધ પ્રદર્શનને અંકુશમાં લેવાનો અધિકાર પોલીસને આપવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો, કોઈ જાહેર...

કેશોદ તુવેર કૌભાંડ આચરનારા સાતમાંથી એક આરોપીની ધરપકડ

જૂનાગઢ: મગફળી કૌભાંડ પછી હવે તુવેર કૌભાંડ સામે આવ્યું છે. કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી તુવેરમાં નબળી ગુણવતા વાળી તુવેર...

ગુજરાતમાં પાણીનો પોકાર, 45 ડિગ્રી ગરમીમાં મહિલાઓ 5 કિમી દૂર ચાલીને ભરે છે પાણી

અમદાવાદ: કાળજાળ ગરમીનો પ્રકોપ વઘી રહ્યો છે ઉનાળમાં પાણીની જરૂરીયાત વધી જાય છે. જો આ ગરમીમાં પાણી ન મળે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે અને મોટી...

આનંદો! હવે રાજ્યમાં હાઇવે-મહાનગરની હદમાં 24 કલાક ચાલુ રાખી શકાશે દુકાનો

ગુજરાત સરકારે ગઈ કાલે એટલે કે, રાજ્યના સ્થાપના દિવસે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી ઘણા બધા લોકોને ફાયદો થશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના...

સૌરાષ્ટ્રની શાન ગણાતા છકડા પર હવે પ્રતિબંધ, હવે રસ્તા પર દોડતો નહી જોવા મળે

રાજકોટ: કાઠિયાવાડની શાન ગણાતા છકડા રીક્ષામાં બેસવાની અને ફરવાની એક અલગ જ મજા હોય છે. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ એક એડમાં આ છકડાનો ઉપયોગ...

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: CBI કોર્ટે વણઝારા અને અમીનને આપી મોટી રાહત

બન્ને નિવૃત પોલીસ અધિકારી ઈશરત જહાં નકલી એન્કાઉન્ટ મામલે દોષી છે. તેઓએ પોતાના વિરૂદ્ધ થઈ રહેલી કાર્યવાહી સ્થગીત કરવાની માંગ કરી...

બળાત્કારી નારાયણ સાઇની નવી ઓળખ- કેદી નં.1750, ઠેકાણુ- લાજપોર જેલ,બેરક નંબર 6

સુરત: સેશન્સ કોર્ટે આસારામના પુત્ર નારાયણ સાઈને સુરતની બે બહેનો પર દુષ્કર્મ મામલે આજીવન કેદની સજા સંભળાવી છે. નારાયણ સાઇનું હવે નવુ સરનામુ...

શંકરસિંહ વાઘેલાનો મોટો ધડાકો- ગોધરાની જેમ BJPનું ષડયંત્ર હતું પુલવામા હુમલો

ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે 14 ફેબ્રુઆરીએ થયેલો પુલવામા હુમલો ગોધરાની જેમ બીજેપનું ષડયંત્ર હતું....