Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત

ઉત્તર ગુજરાત

Uttar Gujarat News in Gujarati: Update yourself with one of the leading Gujarati E-Newspapers provides you the latest and breaking news from Mehsana, Amreli, Anand, Aravalli, Banaskantha, Bharuch, Bhavnagar, Botad. અમે છીએ સત્ય ની સાથે, તમારી સાથે.

મહેસાણા દૂધસાગર ડેરીના સત્તાધીશોને કોર્ટે 2 હજારનો દંડ ફટકાર્યો

મહેસાણાની દૂધસાગર ડેરીના સત્તાધીશોને કોર્ટ દ્વારા 2 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 22 કરોડના સાગરદાણને મહારાષ્ટ્રમાં દાન આપવા મામલે...

મેવાણી સામે ખોટી ટ્વીટ કરવા મામલે ફરિયાદ, વડગામના ધારાસભ્યએ માંગી માફી

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા ચકચાર મચી છે. મેવાણીએ વલસાડની આર.એમ.વીએમ શાળાને બદનામ...

‘વાયુ’ ચક્રવાતે ફરીથી દિશા બદલી, કચ્છમાં ત્રાટકે તેવી શક્યતા

એક વખત ફરીથી વાયુએ પોતાની દિશા બદલી નાંખી છે. આ સાથે જ એવી શક્યતાઓ જોવાઈ રહી છે કે, ચક્રવાતી તોફાન વાયુ ગુજરાતના કચ્છમાં પહોંચી શકે છે. ન્યૂઝ...

પર્યાવરણ બચાવવા અનોખા ‘ॐद्यौःशान्ति’ કાર્યક્રમનું આયોજન

પર્યાવરણ બચાવવા માટે સરકાર સહિત અન્ય ઘણી બધી સંસ્થાઓ કાર્યક્રમો યોજીને લોકોમાં જાગૃત્તા ફેલાવવાનું કામ કરતાં હોય છે. આવો જ એક કાર્યક્રમ દિવ્ય...

અંબાજી હાઈવે પર ગોઝારા અકસ્માતમાં લઘુમતિ સિપાઈ સમાજનાં 10 લોકોના મોત

આ અકસ્માતની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે...

હિંમતનગર: પોલીસ હેડ ક્વાટર્સમાંથી ચંદનના વૃક્ષના લાકડાની ચોરી

હિંમતનગર પોલીસ હેડક્વાટર્સમાં 8 વર્ષ અગાઉ તાત્કાલીન ગૃહમંત્રી પ્રફુલ પટેલએ ચંદનના 200 રોપા વાવ્યા હતા. જે હાલના સમયમાં ખૂબ મોટા થઈ ગયા છે. પરંતુ...

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને તેની આસપાસના જિલ્લાઓમાં બુધવારે રાત્રે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ 10 સેકન્ડ સુધી અનુભવાયેલા...

સુરત રેલવે સ્ટેશન પરથી ₹ 2 લાખની નકલી નોટો સાથે 2ની ધરપકડ

દેશમાં નકલી નોટો સાથે લોકો પકડાયા હોય તેવી ઘટનાઓ છાશવારે છાપામાં ચમકતી હોય છે, ત્યારે આજે સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાંથી 2000ની...

ગુજરાત: ઝાડ સાથે બાંધીને દલિત યુવકની ધોલાઈ, એકની ધરપકડ

રમેશને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ ગામના દલિતો લોકોએ રાકેશને ઝાડ સાથે બાંધી દીધો હતો. જેમાં ભઈલુજી સોલંકી પણ સામેલ હતો. સોલંકીએ રાકેશની ધોલાઈ...

ભાજપના ‘ચાણક્ય’ અમિત શાહ ગુજરાતથી બીજા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા

સરદાર પટેલ સ્વતંત્રતા બાદ 1947થી લઈને 1950 સુધી ગૃહમંત્રી પદ પર રહ્યાં હતા. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સ્વતંત્રતા...

અલ્પેશ ઠાકોરને લઈને વધુ એક ચોંકાવનાર સમાચાર, નહીં જોડાય બીજેપીમાં

આ મારા અંતરાત્માનો અવાજ છે કે, મારે અમારા ગરીબ લોકોના માટે કામ કરવું છે. હું તેમના માટે સરકારની મદદથી કામ કરવા ઈચ્છું છું. તમે જુઓ, 15થી વધુ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હિરાબાના પગે લાગી લીધા આશીર્વાદ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ...