Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત

ઉત્તર ગુજરાત

Uttar Gujarat News in Gujarati: Update yourself with one of the leading Gujarati E-Newspapers provides you the latest and breaking news from Mehsana, Amreli, Anand, Aravalli, Banaskantha, Bharuch, Bhavnagar, Botad. અમે છીએ સત્ય ની સાથે, તમારી સાથે.

ગુજરાત: 26 વર્ષ જૂના કેસમાં ભાજપ MLAને 3 મહિનાની કેદ

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના ડીસાની સ્થાનિક અદાલતે ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને સરકારી કર્મચારીના કામમાં અડચણ ઉભી કરવા અને શાંતિ ભંગ...

મહેસાણા: કડીમાં પિતાએ જ 8 માસની બાળકી પર એસિડ ફેકી કરી હત્યા

મહેસાણાના કડી તાલુકાના ચાલસણા ગામમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. જ્યા પિતાએ જ પોતાની સગી 8 માસની બાળકી પર એસિડ ફેકી હત્યા કરી નાખી હતી. પોલીસને...

ગુજરાત: સામાજિક ભેદભાવનો ભોગ બનેલ દલિત પરિવારે અપનાવ્યો બૌદ્ધ ધર્મ

ગાંધીનગર: તાજેતરમાં જ આપણે ગાંધીજીની 150ની જન્મ જયંતી ઉજવી છે, ત્યારે દેશમાં અનેક ઠેકાણે સામાજિક ભેદભાવ અને છૂત-અછૂતની સમસ્યા આજે પણ જોવા મળી રહે...

‘દારૂ પર દંગલ’ વચ્ચે મહેસાણામાંથી 12 લાખના દારૂના જથ્થા સાથે 1ની ધરપકડ

હાલ ગુજરાતમાં દારૂબંધી ઉપર રાજકારણ ગરમાયુ છે, ત્યારે મહેસાણામાંથી 12 લાખ રુપિયાનો દારૂનો જથ્થો જપ્ત થતા ચકચાર મચી જવા પામી છે. જણાવી દઈએ કે,...

ગુજરાત: ₹ 270 કરોડના ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્યના પુત્રને 10 વર્ષની કેદ

ગુજરાતની એક વિશેષ અદાલતે સોમવારે રાજ્યના પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત 6 લોકો વિરૂદ્ધ ડ્રગ્સ તસ્કરીના આરોપ હેઠળ 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. આ...

ગુજરાત પેટા ચૂંટણી: ખાલી ખુરશીઓ જોઇ બનાસકાંઠાના સાંસદ ભડક્યા

ઉત્તર ગુજરાતમાં ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. ઉમેદવારોની પસંદગીને લઇને અંદરોઅંદર ઘણાસાણ જામ્યુ છે. એક બાજુ, પૂર્વ આરોગ્ય મંત્રી શંકર...

ગુજરાતમાં દારૂબંધી કાયદાની હકીકત, સામે આવ્યા ચોંકાવનારા આંકડા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે તેમના એક કાર્યક્રમ દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું કે, ગુજરાતના ઘર-ઘરમાં દારૂ પીવાય છે. ગહેલોતનું...

ગુજરાત પેટા ચૂંટણી: શંકર ચૌધરી અલ્પેશ ઠાકોરને હરાવશે, ચૌધરી મતદારો ભાજપથી નારાજ

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવાની છે.આ પહેલા જ ભાજપ-કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે.પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી માટે...

બાયડના આ ગામમાં શૌચાલયના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કર્યુ છે પરંતુ બાયડનું એક ગામ એવુ છે જેમાં 2 હજારથી વધુ પરિવાર ખુલ્લામાં શૌચ કરવા...

અંબાજી અકસ્માત: ત્રણ પેઢીનાં મૃત્યું થતાં પરિવારમાં ઉદાસી છવાઇ

અંબાજીમાં લક્ઝરી બસનો જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં બોરસદ તાલુકાના પામોલ ગામના પિતા-પુત્રનાં મૃત્યુ થયાં હતાં. બંનેના મૃતદેહ મંગળવારે...

ટિકિટ વહેચણી બાદ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા!

ટિકિટ વહેચણી બાદ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. કોંગ્રેસના વધુ એક કદ્દાવર નેતાની નારાજગી સામે આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા...

ગુજરાત પેટા ચૂંટણી: ખેરાલુ બેઠક પર 4 ઠાકોર ઉમેદવાર મેદાનમાં, કોણ બનશે ધારાસભ્ય?

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર 21 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં ઉત્તર ગુજરાતની ખેરાલુ બેઠક પર પણ ચૂંટણી યોજાવાની છે. ખેરાલુ બેઠક ભરત...