Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત

ઉત્તર ગુજરાત

Uttar Gujarat News in Gujarati: Update yourself with one of the leading Gujarati E-Newspapers provides you the latest and breaking news from Mehsana, Amreli, Anand, Aravalli, Banaskantha, Bharuch, Bhavnagar, Botad. અમે છીએ સત્ય ની સાથે, તમારી સાથે.

રસીકરણની સ્પીડ બુલેટ ટ્રેન જેવી, નાનાકડા ગામના PHC સબસેન્ટરના કર્મચારીઓની અદ્દભૂત કામગીરી

દેશ અને રાજ્ય પાસે કોરોનાને માત આપવા માટે એકમાત્ર હથિયાર રસી છે. જેને લઈને ગુજરાતમાં ખુબ જ તેજ ગતિએ રસીકરણ ચાલી રહ્યું છે. પ્રથમ પક્તિમાં ઉભેલા...

બનાસકાંઠા: મેમદપુર ગામનો જવાન શહીદ, ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

પાલનપુર: દેશની સરહદ પર અવારનવાર સૈનિકોના શહીદ થવાના સમાચારો આવતા રહે છે. દેશની રક્ષા કરવા માટે સૈનિકો પોતાના જીવની પરવાહ કર્યા વિના ફરજ બજાવી...

ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ઉ. ગુજરાત યુનિવર્સિટી

CM રૂપાણીએ 60 લાખના ખર્ચે માત્ર 15 દિવસમાં તૈયાર પ્લાન્ટનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી...

સાબરકાંઠામાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ! વરઘોડામાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા

હિંમતનગર: ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ માંડ ઓછો થયો છે, જેના પગલે સરકાર દ્વારા લોકોને કેટલીક છૂટ આપવામાં આવી રહી છે. જો કે સરકારની આ...

અરવલ્લી: વીજ તારમાં ફસાયેલા કબૂતરને બચાવવા થાંભલા પર ચડેલા યુવકનું કરંટ લાગતા મોત

મોડાસા: ગુજરાતના અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં કરંટ લાગવાથી એક જીવદયા પ્રેમી યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ યુવક વીજળીના તારમાં ફસાયેલા એક...

મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં આગ, 15 દર્દીઓને શિફ્ટ કરાયા

મહેસાણા: કોરોના કાળમાં હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો છાશવારે સામે આવતા રહે છે, ત્યારે આજે મહેસાણાની હોસ્પિટલમાં આગનો વધુ એક બનાવ બન્યો હતો....

બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, વીજળી પડતા બે પશુઓના મોત

બનાસકાંઠામાં ગત રાત્રે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જો કે, વીજળી પડવાનો બનાવ બન્યો હતો જેમાં...

CBIએ ગુજરાત સ્થિત ઑઈલ કંપની વિરુદ્ધ FIR દાખલ કરી, 6 ઠેકાંણે દરોડા પાડ્યાં

મહેસાણા/નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ બેંક ઑફ ઈન્ડિયા સાથે અંદાજે 678.93 કરોડ રૂપિયાની ઠગાઈના આરોપમાં ગુજરાતના મહેસાણા સ્થિત ઑઈલ કંપની...

ઘોર બેદરકારી: ગુજરાતમાં મૃતકોને અપાઈ વૅક્સિન, મોબાઈલ પર શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો

ગાંધીનગર: કોરોના કાળમાં સરકાર પર આંકડાઓમાં છેડછાડ કરવાના આરોપ લાગતા રહ્યાં છે, પછી તે મોતના આંકડા હોય કે પછી કોરોના સંક્રમિતોના હોય. જો કે સરકાર...

કોરોનાનો કહેર ઘટતા 1 જૂનથી ભક્તો કરી શકશે શામળાજી મંદિરમાં દર્શન, અન્ય ધાર્મિક સ્થળો ક્યાં સુધી બંધ?

ગાંધીનગર: કોરોના મહામારીની બીજી લહેરના પગલે લગભગ છેલ્લા 2 મહિનાથી બંધ ધાર્મિક સ્થળો ધીમે-ધીમે ખોલવાની શરૂઆત થઈ ગઈ છે. જે અંતર્ગત આવતીકાલથી...

પહેલી અને બીજી વેવના અનુભવમાંથી ત્રીજી લહેર માટે ગુજરાત સરકાર સજ્જ: CM રૂપાણી

નવી દિલ્હી: વાઈબ્રન્ટ ગુજરાત સહિત અનેક ઈન્ટરનેશનલ ઈવેન્ટના સાક્ષી બનેલા ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 900 બેડની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલનું...

ગુજરાત: કોરોના બાદ ‘મ્યૂકર માઈકોસિસ’ અને હવે દર્દીઓને ‘ગેંગરીન’નો ખતરો

ગાંધીનગર: કોરોના બાદ જીવલેણ મહામારી બ્લેક ફંગસ અર્થાત “મ્યૂકર માઈકોસિસ” બાદ હવે ગુજરાતમાં વધુ એક ગંભીર બીમારીનો ખતરો ઉભો થયો છે. આ રોગનું નામ...