Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાત

‘ચંદ્રા પરમાર’એ મનુ રબારીના સ્ટુડિયોમાં કર્યું ગીતનું રેકોર્ડિંગ

તાજેતરમાં બેંગલુરુના રેલવે સ્ટેશન ઉપર ગીત ગાતી રાનુ માંડલ નામની મહિલાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ તેમની કિસ્મત ચમકી ગઇ હતી. અને વાયરલ...

ગેહલોતના નિવેદન બાદ પોલીસ તંત્ર જાગ્યું, 7 દિવસ સુધી દારૂ સામે ખાસ ડ્રાઇવ

અમદાવાદ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતના દારૂ મામલે વિવાદિત નિવેદન બાદ હવે રાજયના પોલીસ વડા હરકતમાં આવ્યા છે. પોલીસ વડા તરફથી એક પરિપત્ર...

નર્મદા ડેમની 138.53 મીટર સપાટી: 2 મહિનામાં 360 કરોડની વીજળીનું ઉત્પાદન

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી 138.53 મીટરે સપાટી નોંધાઇ છે.નર્મદા ડેમના 5 દરવાજા...

કોંગ્રેસે PM મોદીના અભિયાનને આવકારવા સાથે આપી સલાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે મોટા પાયે અભિયાન ચલાવ્યું છે. ગત 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ આપતા PM મોદીએ...

અમદાવાદ: ગાંધી આશ્રમમાં દારૂ પીધેલા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ

અમદાવાદ: મહાત્મા ગાંધીના આદર્શોને પરિપૂર્ણ કરવા માટે ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે, પરંતુ દારૂબંધીના આગ્રહી એવા પૂજ્ય બાપુના...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસ ગુજરાતની મુલાકાતે

ગાંધીનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 12 અને 13 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ બે દિવસમાં તેઓ ગાંધીનગરના કોબા ખાતે આવેલા મહાવીર જૈન...

દારૂ પર બબાલ: અશોક ગેહલોત અને રુપાણી સામ-સામે

અમદાવાદ: છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ઘમાસાણ મચી ગયુ છે. તેમાંય ગુજરાતના CM વિજય રૂપાણી અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આ મામલે આમને...

પલ્લીનો મેળો: રૂપાલમાં ઘીની નદીઓ વહી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં આ વખતે અંદાજે 20 કરોડનું ચાર લાખ કિલો ઘી ધરાવાયું હોવાનું મંદિરના પૂજારી...

સગીર વાહન ચાલકો વિરુદ્ધ આજથી ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ

અમદાવાદ: સ્કૂલ, કોલેજ કે ટયૂશનમાં વાહન લઇને જતા અંડર એજ બાળકોને બુધવારથી વાહન આપતા માતા-પિતા ચેતજો. ટ્રાફિક પોલીસ બુધવારથી અંડર એજ બાળકોને...

સ્વાદના શોખીન અમદાવાદીઓ! દશેરાના દિવસે કરોડોના ફાફડા-જલેબી ઝાપટ્યાં

શહેરમાં કોઇ પણ તહેવાર હોય લોકોને મંદી નડતી નથી કેમ કે તાજેતરમાં દશેરાના દિવસે લોકો એ એક જ દિવસમાં 300 કરોડના ફાફડા જલેબી ખરીદયા હતા. શહેરીઓએ...

ક્યાં ખોવાઈ મંદી? ગુજરાતમાં દશેરાના દિવસે 74 મર્સિડીજ કારનું વેચાણ

આખા દેશમાં સખત મંદી ચાલી રહી છે અને લોકો કાર અને બાઇક ખરીદવામાં જરા પણ અચકાઇ રહ્યા નથી કેમકે શહેરમાં એક જ દિવસમાં 74 મર્સીડીઝ કારનું વેચાણ થયું છે....

બળદેવજી ઠાકોરે ગુજરાત સરકારને લીધી આડેહાથ

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને MLA બળદેવજી ઠાકોર દ્વારા ગુજરાત સરકારનાં કાન કંઇક અજીબ રીતે મરડવામાં આવ્યા છે. કોંગ્રેસ પેટા...