Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાત

વિધાનસભામાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી બિલ, 2021 સર્વાનુમતે પસાર

છેવાડાના માનવી સુધી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પહોંચાડી તેમની જીવનશૈલી વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : નીતિન પટેલ ગાંધીનગર:...

સુરતમાં અપહરણ કેસનો ભેદ ઉકેલનાર પોલીસ ટીમને 10 લાખના પ્રોત્સાહક ઇનામની જાહેરાત

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું અપહરણ કરી રૂ. 30 કરોડની ખંડણીની માંગણી કરનારા ગુનાહિત તત્વોને ઝબ્બે...

અશાંત વિસ્તારોમાં મિલ્કતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપશે

ગાંધીનગર: ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવાની જોગવાઈઓ અંતર્ગતનું સુધારા...

રાજયમાં વધી રહેલા કેસને લઈ સીએમ રુપાણીએ લીધો વધુ એક નિર્ણય

અમદાવાદ-સુરત-કચ્છ સહિતના જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિય લોકોનું પણ કોરોના વેકસીનેશન ઝડપથી હાથ ધરાશે સંબંધિત જિલ્લા કલેકટરો-મ્યુનિસિપલ...

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ બેગ ચેક કરાવવાની ના પાડી CISF જવાનને લાફો માર્યો

બેગ સ્કેન ક્લિયર ન થતા CISF જવાને બેગ ચેક કરવા કહતા મહિલા ઉશ્કેરાઈ હું સરકારી અધિકારીની છોકરી છું તેમ કહી મહિલાએ ધમકી આપી અમદાવાદ: અમદાવાદમાં...

જરુર પડશે તો ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા પથારીઓ સરકાર હસ્તક લેવાશે: નીતિન પટેલ

માં અમૃતમ/મા વાત્સલ્ય યોજના અંતર્ગત તબીબી સેવા આપતી હોસ્પિટલોએ બોર્ડ લગાવવું આવશ્યક વિરોધ પક્ષના પ્રશ્નોનો નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે...

ગુજરાત ધર્મ સ્વાતંત્ય સુધારા વિધેયક બહુમતીથી પસાર કરાયું

દિકરીઓને ધર્માન્તરથી લગ્ન દ્વારા જેહાદીઓના હાથમાં જતી અટકાવવા સરકાર આ કાયદો લાવી: પ્રદિપસિંહ કેટલાંક ધાર્મિક ગુરુઓ અને આકાઓના ઇશારે...

અંબાજી- પાવાગઢ અને ગિરનાર બાદ હવે ચોટીલામાં બનશે વધુ એક રોપ-વે

સુપ્રસિદ્ધ તીર્થ ચામુંડાધામ ચોટિલામાં બનશે રોપ-વે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિધાનગૃહમાં જાહેરાત ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા રેમડેસીવીર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ

ગાંધીનગર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવી અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સીધી દેખરેખ અને પ્રયાસો થકી રેમડેસીવીર...

માત્ર હિન્દુ નહીં, કોઇ પણ હિન્દુસ્તાની યુવતી સાથે છેતરપિંડીથી લગ્ન કરનારાને ફાંસી આપોઃ ગ્યાસુદ્દીન શેખ

એક વર્ષમાં 67 મુસ્લિમ યુવતીઓએ હિન્દુ યુવકો સાથે લગ્ન કર્યાઃ કોંગ્રેસના નેતા ગાંધીનગરઃ વિધાનસભામાં ગુરુવારે ધર્મ સ્વાતંત્ર્ય સુધારા (લવ જિહાદ...

આઈશા આપઘાત કેસ: આરોપી પતિ આરીફખાનના જામીન કોર્ટે નામંજુર કર્યા

આઈશા આપઘાત કેસને લઈ આખા દેશમાં ભારે ચકચાર જોવા મળી હતી. થોડાક દિવસો પહેલા આઈશાના પતિ આરીફે જામીન અરજી કરી હતી જેની સુનવણી 1 એપ્રિલ પર મુલતવી...

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ છતાં AMC અધિકારીઓએ આડકતરી રીતે જીમ ખોલવા મંજૂરી આપી

શહેરમાં આજથી મોટાભાગના જીમ ખુલ્લા જોવા મળ્યા અમદાવાદમાં કોરોના વિસ્ફોટ છતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોશનને જિમ ખોલવા મંજૂરી આપી દીધી જો જીમ ખુલી...