Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાત

‘ભારતીય રેલ્વેમાં ફરજ બજાવતા રેલ કર્મચારીઓ સૌથી ખરાબ દિવસો પસાર કરી રહ્યા છે.’

‘ભારતીય રેલ્વેમાં ફરજ બજાવતા રેલ કર્મચારીઓ સૌથી ખરાબ દિવસો પસાર કરી રહયા છે.’ આ નિવેદન આપ્યું છે વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના રાષ્ટ્રીય...

મહાત્મા ગાંધીએ જે પરિવારને રહેવા માટે જગ્યા આપી તેમણે જ મળ્યો સાબરમતી આશ્રમ છોડવાનો આદેશ

અમદાવાદ: શહેરમાં આવેલા સાબરમતી આશ્રમ રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીના નામથી જાણીતું છે. વર્ષો પહેલા આ આશ્રમમાં મહાત્મા ગાંધીએ એક પરિવારને રહેવા...

અહી છે અનોખુ ગુપ્તેશ્વર મહાદેવ, ગુફામાં આવેલુ છે શિવલિંગ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ નજીક ઘૂસર ગામે મહાભારત કાળનું સ્વયંભૂ ગુપ્તેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. આ શિવાલય પથ્થરોની...

ગોધરા: જાહેર રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ, વાહન ચાલક પરેશાન

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઢોરો અડીંગો જમાવી બેસી રહે છે. જેના...

ભાજપના ‘રંગ’માં ભંગ, પાર્ટીમાં સામેલ થયેલા હેમંત ચૌહાણનો યૂ-ટર્ન

હું ભાજપમાં સામેલ નથી થયો. ભાજપ દ્વારા કલાકારોનું સન્માન થતું હોવાથી, એક સીનિયર કલાકાર તરીકે મારે ત્યાં હાજરી આપવી પડે તેમ હોવાથી હું ત્યાં ગયો...

અમદાવાદમાં દારૂડિયાએ ડાન્સ સાથે ટ્રાફિક પોલીસની ફરજ બજાવી, જીતી લીધુ દિલ

શાહબાઝ શેખ,અમદાવાદ: અમદાવાદમાં એક દારૂડિયો મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ ટ્રાફિક પોલીસની ફરજ બજાવતો જોવા મળ્યો હતો. અમદાવાદના પંચવટી ચાર રસ્તા...

અમિત શાહ 29મી એ ગુજરાતની મુલાકાતે

જમ્મુ- કાશ્મીરમાંથી કલમ 370ને નિરસ્ત કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહ પહેલીવાર અમદાવાદ આવી રહ્યા છે. ગુજરાત ભાજપ, ગાંધીનગર લોકસભા...

સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટની પત્ની સુરક્ષા માટે હાઈકોર્ટની શરણે, ગુજરાત પોલીસે કહ્યું- ‘પબ્લિસિટી સ્ટંટ’

અરજીમાં શ્વેતા અને તેના પરિવાર માટે સુરક્ષા માંગવામાં આવી છે. સંજીવ માટે નહી, જે હાલ જેલમાં છે. જણાવી દઈએ કે, ભટ્ટની 5 સપ્ટેમ્બર, 2018ના રોજ 1996ના એક...

બોપલ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું, શહેરમાં 2 ટાંકી તોડી પડાઈ

બોપલમાં પાણીની ટાંકી તૂટ્યા બાદ હવે અમદાવાદ કોર્પોરેશન જાગ્યું છે. હવે અમદાવાદમાં 50 જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવશે. લોકોની ફરિયાદ બાદ...

રાજ્યમાં રોગચાળો વકર્યો, તાવના કેસમાં 104 ફિવર હેલ્પલાઈનનો ઉપયોગ કરવા નાગરિકોને આહવાન

રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં 86 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં વાહક...

નારોલ વિસ્તારમાં કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ હજુ સુધી બેકાબુ

અમદાવાદના નારોલ વટવા રોડ પર આવેલી એક ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો છે. ગોપી ઇન્ડસ્ટ્રીઝ નામની કાપડ બનાવતી ફેક્ટરીમાં આગને પગલે...

વિધાનસભાના અધ્યક્ષે કાયદાના વિદ્યાર્થીઓને “મે નહી માખન ખાયો‘ ભજનથી સમજાવી વકીલાત

ગાંધીનગર: ગઈ કાલે નિરમા યુનિવર્સિટી ખાતે લૉ ઈન્સ્ટિયુટનો 13મો સ્થાપના દિવસ હતો જેમાં નિરમા યુનિવર્સિટીના 600 જેટલા લૉ ના વિદ્યાર્થીઓ અને...