Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ

ગુજરાત એક્સક્લૂઝિવ

ચોંકાવનાર રિપોર્ટ: 2019 લોકસભાની ચૂંટણીમાં 80 લાખ વોટનો મળી રહ્યો નથી હિસાબ

ચૂંટણી પંચ ઉપર 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે પ્રશ્ન ઉભા થયા હતા. ચૂંટણી પંચના અનેક નિર્ણયો લઈને તેની વિશ્વસનિયતા પર લોકોને શંકા થવા લાગી હતી....

જેઓ નેહરૂને ઓળખતા પણ નથી તેઓ તેમનાથી કેવી રીતે નફરત કરી શકે

પંડિત જવાહરલાલ નેહરૂ અહેમદનગર કિલ્લાની જેલમાંથી પોતાની પુત્રી ઈન્દિરાના નામે એક પત્રને ગાલિબે લખેલા આ બે શેર સાથે પૂર્ણ કરે છે. પત્ર 1943ની બે...

હરીશ ચેટર્જી સ્ટ્રીટ જ્યાં એક માળના મકાનમાં ‘દીદી’એ કાઢી નાંખ્યા 50 વર્ષ

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં શાનદાર પ્રદર્શન કરતાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીની ચિંતામાં વધારો કરી દીધો...

‘મોદી સુનામી’ વચ્ચે એક નવા સિતારાનો ઉદય

YSRની મોતના વિયોગમાં અનેક લોકોએ આત્મહત્યા કરી રહ્યા હતા અને જગનમોહન રેડ્ડી આત્મહત્યા કરનારા લોકોના ઘરે પહોંચીને તેમના પરિવારજનોને મળી રહ્યા...

રૂપાણી સરકાર તમાશો જોવા માટે બની છે? આગ લાગે ત્યારે કુવો ખોદવા કેમ જાય છે

સુરતમાં એક કોમ્પલેક્સમાં આગ લાગતા 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટના બાદ સરકાર અને તંત્ર પર ફિટકાર વરસી રહ્યો છે. રૂપાણી સરકારની નાલેશી આ...

સુરત ગોઝારી ઘટના: સંવેદનશીલ સરકારના નિર્લજ્જ ‘શિક્ષણ મંત્રી’

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા જકાતનાકા પાસે આવેલ તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે બપોરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આ આગે થોડી જ વારમાં...

નરેન્દ્ર મોદીની લહેર વચ્ચે હિન્દુસ્તાને 26 મુસ્લિમ ઉમેદવારોને આપી જંગી બહુમતી

નરેન્દ્ર મોદીની સુનામીમાં દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિત રાજ્યની લોકલ પાર્ટીઓનું પણ પતન થઈ ગયું છે. દેશે નરેન્દ્ર મોદીને ખોબા...

લોકસભા ચૂંટણી 2019: પરિણામ અને મતગણતરી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ ગુરૂવારે બધાને સામે હશે. પરિણામ પહેલા કેટલીક એજન્સીઓ અને ચેનલો એક્ઝિટ પોલ દ્વારા એક ઝાંખી તસવીર રજૂ કરવાની કોશિષ કરી...

લોકસભા ચૂંટણી: EXIT POLLના 7 સરપ્રાઇઝ પેકેજ

લોકસભા ચૂંટણીની 542 બેઠક માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે. 23 મેએ ચૂંટણીના પરિણામ આવશે અને તે બાદ નક્કી થશે કે કેન્દ્રમાં કોની સરકાર બનશે. મતદાન પૂર્ણ થતા...

નફરતની રાજનીતિથી ભાજપ થઈ જશે ‘નામશેષ’, વંશવાદ છતાં કોંગ્રેસ રહી જશે ‘અમર’

લોકસભા 2019ની ચૂંટણીનો શોરશરાબો હવે શમી ચૂક્યો છે. સત્તાધારી પાર્ટી અને વિપક્ષે જીતને સુનિશ્ચિત કરવા માટે પોતાની એડીચોટી સુધીનો જોર લગાવી દીધો...

પ્રચારથી લઈને મતદાન સુધી, કેટલી ખર્ચાળ રહી લોકસભા ચૂંટણી?

અલગ-અલગ રાજ્યો પ્રમાણે ઉમેદવારોને 50 થી 70 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની છૂટ આપવામાં આવી હતી. આ વખતે સોશિયલ મીડિયા પર પ્રચારના ખર્ચને પણ ચૂંટણી...

ચૂંટણી પંચમાં બળવો, શું ECમાં સીબીઆઈવાળો ખેલ થઈ રહ્યો છે?

ચૂંટણી પંચની અંદર બળવો થઈ ગયો છે. ત્રીજા ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ 4 મેના દિવસે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાને પત્ર લખ્યો છે. તેમાં...