Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ

એક્સક્લૂઝિવ બ્લોગ

#Column: મ્યુકર માઇકોસિસ અને ગુલીન બારી સિન્ડ્રોમ

ડૉ.જયનારાયણ વ્યાસ: રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટવા માંડ્યા છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં છેલ્લાં દસ દિવસમાં 21 ડિસેમ્બર 2020ની સ્થિતિએ દર્દીઓની...

#Column: ત્રેવડ ત્રીજો ભાઈ છે

ડૉ. જય નારાયણ વ્યાસ: ગુજરાતી તો વેપારી કોમ છે. પૈસાનું મહત્વ અને મૂલ્ય બંને સમજે છે અને આ ગુજરાતીઓની ગરવી ભાષા એવું કહે છે કે – ત્રેવડ ત્રીજો ભાઈ...

#Column: ઓનલાઈન શિક્ષણની અસરકારકતા કેટલી?

ડૉ. જય નારાયણ વ્યાસ: કોવિડના કારણે આ દેશમાં બાળકોનું શિક્ષણ ખોરવાઈ ગયું છે. બેકારી અને અર્ધબેકારી કેર વરતાવી રહ્યાં છે. તેવા સમયે IIM-અમદાવાદ...

#Column: મોટા માણસના નાના મને નાના માણસને મોટો બનાવ્યો

ડૉ. જય નારાયણ વ્યાસ: વાત છે એક મજૂર આગેવાનની. એવો આગેવાન જે શરીરે એક કરતાં વધુ કારણોસર નિર્બળ હતો પણ ખુદ્દારી અમાપ. ગરીબો માટે સાચા દિલની લાગણી. યશ...

#Column: બ્રિટનમાં દેખાયેલો નવો વાયરસ 70 ટકા વધુ ચેપ ફેલાવે છે પણ એટલો ઘાતક નથી

Column ડૉ. જય નારાયણ વ્યાસ: 21 ડિસેમ્બર 2020ને સોમવારે ભારતીય શેરબજારમાં છેલ્લાં સાત મહિનાનો સૌથી મોટો કડાકો બોલ્યો. સેન્સેક્સ દિવસમાં 2000 પોઈન્ટ સુધી...

#Column: ઠાકોરભાઈને મન નાનામોટા સહુ સરખા

જયનારાયણ વ્યાસ: Column પ્રસંગ સાવ નાનો છે. માણસની માનવતા અને મોટાઈ શું કહેવાય એનું એ ઉદાહરણ છે. વાત છે શ્રી ઠાકોરભાઇ દેસાઇની. મોરારજી દેસાઈ જ્યારે...

#Column: પ્રેમ અને લાગણીથી સાચો રસ્તો ચીંધવાની ગાંધી રીત

Column ડૉ. જય નારાયણ વ્યાસ: શંકરલાલ બેન્કર અતિ ધનાઢ્ય કુટુંબના નબીરા. તેમની માનસિકતા અને ઉછેર બંને ગોરાઓની રહેણીકરણીના રંગે રંગાયેલા. કુટુંબ ચુસ્ત...

#Column: કટોકટીની એ દસ સેકન્ડ

ડૉ. જય નારાયણ વ્યાસ:  એક રસપ્રદ સમાચાર વાંચી રહ્યો છુંColumn કિસ્સો છે ઇટાલીનો ઘરમાં બે વાસણ હોય તો ખખડે પણ ખરાં પતિ-પત્ની વચ્ચે ક્યારેક ઝગડો ના જ થાય...

#Column: બેરોજગારીની વકરતી જતી સમસ્યા – કોરોનાએ પડતા ઉપર પાટુ મારવાનું કામ કર્યું છે

એક સમયે કોવિડ બાદની પરિસ્થિતિ અને લૉકડાઉન તેમજ પરપ્રાંતીયોનું સ્થળાંતર થવાને કારણે બેકારીનો દર એકદમ આસમાનને આંબી ગયો. 7 મેએ પૂરા થતા...

#Column: જો બાઇડન અને કમલા હેરિસની સફળતા ઈચ્છીએ કારણ કે એમાં માત્ર અમેરિકાનું નહીં દુનિયાનું ભલુ છે, આપણું પણ !

jaynarayan vyas blog અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડન હશે એ વાત ની હવે ઝાઝી શંકા રહી નથી. અમેરિકાની પ્રજાએ જગતની આ મહાન અને તાકતવર લોકશાહીને લાયક પોતાની જાતને...

સુખે સાંભરે સોની અને દુ:ખે સાંભરે રામ- ડૉ. જય નારાયણ વ્યાસ

આજે રજાનો દિવસ છે.Jayanarayana Vyas Blog સવાર થોડી મોડી શરૂ થઇ છે. હજુ પણ આંખ અડધી મીંચાયેલી જ છે. બાજુમાં પાડોશીને ત્યાં પુરાણાં ચલચિત્રનાં ગાયનો વાગે છે....

#Column: RCEPના મુદ્દે ભારત એકલું પડી જાય તે ના ચાલે

RCEP એટલે રિજિયોનલ કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ ઇકોનોમિક પાર્ટનરશીપ એટલે આર્થિક ક્ષેત્રને સંલગ્ન ભાગીદારી અને કોમ્પ્રીહેન્સીવ એટલે...