Gujarat Exclusive > આપણી જરૂરિયાત

આપણી જરૂરિયાત

While the current price of petrol & Diesel per liter increases the prices in Gujarat, The Gujarat government announcements for business and share market updates. Get the latest news updates about Petrol, Diesel, Business, Sharemarket, and all about the daily needs.

હવાઇ ચંપલ પહેરનારા લોકોને સસ્તી હવાઇ મુસાફરી કરાવનારી કંપનીઓ બરબાદ કેમ થઇ રહી છે?

નવી દિલ્હીઃ એર ઇન્ડિયા વેચવા માટે બજારમાં મુકાઇ છે. ખરીદદાર નથી મળી રહ્યો. જેટ એરવેઝ બરબાદ થઇ બંધ થઇ ગઇ. તેના કર્મચારીઓને પગાર નથી મળી રહ્યો....

SBI ગ્રાહકો માટે ખુશખબર! પૈસાના લેવડ-દેવડ પર હવે નહીં લાગે ચાર્જ

SBI ખાતાધારકો માટે ખુશખબરી આવી ગઈ છે. SBIએ RBIનું નિર્ણય માનની RTGS અને NEFT ચાર્જ હટાવી લીધા છે. રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કેટલાક સમય પહેલા આમ આદમી માટે...

શું સસ્તુ-શું મોંઘુ થયુ, બજેટ 2019ની તમારા કામની વાત

એક વખત ફરી કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રથમ વખત બજેટ રજૂ કર્યુ અને...

Budget 2019: બજેટની અપડેટ જાણવા ક્લિક કરો

નરેન્દ્ર મોદીની સરકારના (Modi Govt) બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં રજૂ કરી રહ્યાં છે, ત્યારે જાણો...

બજેટ નહીં ખાતાવાહી, સૂટકેસની જગ્યાએ લાલ કાપડ, તૂટી 159 વર્ષની પરંપરા

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે જ્યારે બજેટની કોપી લઈને નિકળ્યા તો તેમના હાથમાં લાલ સૂટકેસની જગ્યાએ બજેટની કોપી લાલ રંગના કાપડમાં લપેટેલ નજરે...

બજેટ પહેલા શેર બજારમાં તેજી, સેન્સેક્સ 40 હજારને પાર

મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ નિર્મલા સિતારમણ રજૂ કરવા માટે જઈ રહ્યાં છે. બેરોજગારી અને મંદીને પહોંચી વળવા માટે સરકાર બજેટમાં...

NDA સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે થશે રજૂ, રહેશે સૌની નજર

નાણાંમંત્રી આ બજેટ એવા સમયે રજૂ કરી રહ્યા છે, જ્યારે ઓછો વિકાસ દર, ઓછો રોજગાર, ખરાબ મોનસૂન, વૈશ્વીક મંદી અને ટ્રેડ વૉર પોલિસી જેવા પડકારો નજર સામે...

રેલ્વેમાં નીકળશે 2.6 લાખ વેકેન્સી, સરકારી વિભાગમાં 7 લાખ જગ્યાઓ ખાલી

શ્રમ અને રોજગાર મંત્રી સંતોશ ગંગવારે લોકસભામાં સરકારી વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ સબંધિત રિપોર્ટ રજૂ કર્યો હતો. શ્રમ-રોજગાર મંત્રીએ કહ્યું કે...

મોદી સરકારની ખેડૂતો માટે નવી સ્કીમ, એક લાખ રૂપિયાની થશે વધારાની કમાણી

મોદી સરકાર ખેડૂતો માટે એક યોજના શરૂ કરવા જઈ રહી છે જે હેઠળ ખેડૂતો વાર્ષિક 1 લાખ રૂપિયા એક્સ્ટ્રા કમાણી કરી શકે છે. આ યોજના હેઠળ ખેડૂત પોતાના...

ભારતને વિશ્વની મોટી આર્થિક મહાશક્તિ બનાવવાનો નવો પ્લાન! મોદી સરકારે ‘બ્લુ પ્રિન્ટ’ રજૂ કરી

રોકાણ નીચલા સ્તર પર છે, પરંતુ તેમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. 2020માં રોકાણમાં તેજી આવી શકે છે. શ્રેષ્ઠ આર્થિક પ્રદર્શનની આશા વ્યક્ત કરતા...

આ ડાયટ પ્લાનથી ઘટાડી દો સડસડાટ તમારું વજન, અને બોડીને બનાવો સ્લિમ એન્ડ ફિટ

આજકાલ વજન ઉતારવા માટે અનેક લોકો ખૂબ જ પ્રયાસ કરતા હોય છે. વજન વધી જલદી જાય છે પરંતુ તેને ઉતારવુ ખૂબ જ અઘરુ કામ છે. ઘણા લોકો વજન ઉતારવા માટે અનેક...

ગુજરાત સરકારે Ph.Dના વિદ્યાર્થીઓને આપી ખુશખબર

સરકારે રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં પીએચડીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્તમાનમાં રાજયમાં પીએચડી...