રોજગાર

હવે ભારતીયોને આસાનીથી મળશે અમેરિકામાં ગ્રીન કાર્ડ, પાસ થયો નવો કાયદો

અમેરિકાની સાંસદમાં ગ્રીન કાર્ડ જાહેર કરવાને લઇને નવુ બિલ પાસ થઇ ગયુ છે. તે બાદ હવે ગ્રીન કાર્ડની સાત ટકાની સીમાને હટાવી લેવામાં આવશે....

જન ધન યોજના હેઠળ ખુલેલા આશરે સાડા છ કરોડ ખાતા સક્રિય નથી: કેન્દ્ર

નાણામંત્રીએ મંગળવારે કહ્યું કે પ્રધાનામંત્રી જન-ધન યોજના હેઠળ બેંકોમાં અત્યાર સુધીમાં 35.99 કરોડ ખાતાઓ ખૂલ્યા છે. જેમાંથી 29.54 કરોડ ખાતા સક્રિય છે....

શું સસ્તુ-શું મોંઘુ થયુ, બજેટ 2019ની તમારા કામની વાત

એક વખત ફરી કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રથમ વખત બજેટ રજૂ કર્યુ અને...

રેલ્વેમાં નીકળશે 2.6 લાખ વેકેન્સી, સરકારી વિભાગમાં 7 લાખ જગ્યાઓ ખાલી

શ્રમ અને રોજગાર મંત્રી સંતોશ ગંગવારે લોકસભામાં સરકારી વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ સબંધિત રિપોર્ટ રજૂ કર્યો હતો. શ્રમ-રોજગાર મંત્રીએ કહ્યું કે...

AMCમાં સહાયક જુનીયર ક્લાર્ક માટે પડી જગ્યા, ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક જુનીયર ક્લાર્ક માટે જગ્યા પડી છે. જેમાં કોઇ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ યુવક...

BSNL પાસે પગાર આપવા માટે પૈસા નથી, કર્મચારીઓએ PM મોદીને લખ્યો પત્ર

પાછલા પાંચ વર્ષોમાં સરકારી સંસ્થાઓની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે. ઘરના છોકરા ઘંટી ચાટેને પારકા લહેર કરે તેવી પરિસ્થિતિ સરકારી કંપનીઓની થઈ છે. દેશની...

તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે જીતી શકો છો 30 હજાર રૂપિયા, સરકાર આપી રહી છે તક

જો તમારી પાસે આધાર કાર્ડ છે તો ઘરે બેઠા 30 હજાર રૂપિયા સુધી તમે જીતી શકો છો. આધાર કાર્ડ જાહેર કરનારી સંસ્થા UIDAIએ એક ખાસ કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. આ...

ભારતની ખતરનાક સમસ્યા ‘બેરોજગારી’માં થયો અણધાર્યો વધારો

2017-18માં સમયાંતરે લેબર ફોર્સ સર્વે (Periodical Labor Force Survey, PLFS)ના રિપોર્ટ અંતે સામે આવી ગઈ છે અને તે પુષ્ટી કરે છે કે, બેરોજગારીમાં અનપેક્ષિત રીતે વધારો થયો છે....

નાણામંત્રીને વારસામાં મળ્યા- યુવાઓને ખત્મ કરનાર બેરોજગારી, આત્મહત્યા કરનાર ખેડૂત અને મહામંદી

શ્રીમતી નિર્મલા સીતારમણ રોકેટની ગતિથી પ્રગત્તિ કરી છે. એકદમ ટૂંકા સમયગાળામાં તેઓએ પોતાની જાતને સાબિત કરીને બતાવી દીધી છે. સીતારમણના વખાણ...

ભારતમાં શ્રમિકોની હાલત થઈ વધારે ખરાબ: સરકારી રિપોર્ટ

હાલમાં જ આવેલ એક સરકારી રિપોર્ટમાં ભારતમાં શ્રમિકોની સ્થિતિ વિશે એક કઠોર તસવીર સામે આવી છે, જેમાં તેમના ન્યૂનતમ વેતન માટે સ્વીકૃતિ માપદંડથી પણ...

31મીં મેં પહેલા પાન કાર્ડ માટે અરજી કરો, ₹ 10 હજારનો થઈ શકે છે દંડ

પાન કાર્ડ વિના એક વર્ષમાં 2.5 લાખ રૂપિયા કરતા વધારે નાણાંકિય ટ્રાન્જેક્શન કરનાર વ્યક્તિ અને પેઢીઓને આગામી 31મીં મેં પહેલા પાન કાર્ડ માટે અરજી...

આનંદો…દેશમાં નોકરીઓનો થશે વરસાદ! 200 વિદેશી કંપનીઓ ભારતમાં નાંખશે પ્લાન્ટ

ચીનની જગ્યાએ અન્ય વિકલ્પ શોધી રહેલી કંપનીઓ માટે ભારતમાં સારી તકો ઉપલબ્ધ છે. સમૂહના અધ્યક્ષ મુકેશ અધીએ જણાવ્યું કે, અનેક કંપનીઓ તેમની સાથે વાત...